ભોપાલ / મોદી અને અમિત શાહની પૂજા કરું છું: શિવરાજસિંહ

શિવરાજસિંહ ચૌહાણની ફાઇલ તસવીર
શિવરાજસિંહ ચૌહાણની ફાઇલ તસવીર

Divyabhaskar.com

Aug 13, 2019, 01:56 AM IST

ભોપાલઃ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જમ્મુ-કાશ્મીરના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમને આ નિર્ણયને પંડિત નહેરુની ભૂલ સુધારતું પગલું કહ્યું છે. સાથે ઉમેર્યું કે તેઓ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પૂજા કરવા લાગ્યા છે. અગાઉ હું તેમને મારા નેતા માનતો હતો પણ હવે શ્રદ્ધાની રીતે જોતો હતો. રવિવારે શિવરાજે પંડિત નહેરુ પર આક્ષેપ કર્યો હતો કે તેમની ભૂલને કારણે કાશ્મીરનો મુદ્દો આટલો લાંબો ચાલ્યો.

X
શિવરાજસિંહ ચૌહાણની ફાઇલ તસવીરશિવરાજસિંહ ચૌહાણની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી