તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Doing So On The Day Of Landing Will Improve The Relationship Between Husband And Wife And Father And Son.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણના દિવસે આટલું કરવાથી પતિ-પત્ની અને પિતા-પુત્ર વચ્ચે બગડેલા સંબંધો સુધરી જશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વીડિયો ડેસ્કઃ આપણે ઉત્તરાયણનો તહેવાર ખૂબ ઉત્સાહથી ઉજવીએ છીએ.જોકે કોઈ સવાલ કરે કે ઉત્તરાયણનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે ? તો બહુ ઓછા લોકો આ સવાલનો જવાબ આપી શકશે.આજે આપણે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ પાસે જાણીશું કે ઉત્તરાયણની ઉજવણી પાછળ કયો હેતુ રહેલો છે.આ સાથે તે વાત પણ જાણીશું કે ઉત્તરાયણના દિવસે સ્નાન,દાન અને પૂજા કરવાથી શું ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો