તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવ્યાંગ યુવા-યુવતીઓએ મહાભારત પર અદભૂત ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું, લોકો આફરિન પોકારી ઉઠ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ વાયરલ વીડિયો એ વાતની સાક્ષી પુરે છે કે દુનિયામાં કશું જ અશક્ય નથી..માણસ દારે તે મહેનત અને પ્રાર્થનાથી કરી શકે છે. દિવ્યાંગ યુવા-યુવતીઓએ મહાભારત પર નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી હતી. જેમનું નૃત્ય, એક્ટિંગ અદભૂત પર્ફોર્મન્સ નિહાળીને દર્શકો આફરિન પોકારી ઉઠ્યા હતા. આ દિવ્યાંગોએ હાથઘોડી, વ્હીલ ચેરની મદદથી કૃષ્ણ, અર્જુન, યુદ્ધ જેવા મહાભારતના પાત્રો, પ્રસંગો રજૂ કર્યા હતા. સોશિયલ મીડીયા પર લોકોએ તેમની હિંમત-આવડતના ભરપૂર વખાણ કરી રહ્યા છે.