તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુક કરાવેલા મકાન ન મળતા છેતરપિંડીના કેસમાં ક્રિકેટરગૌતમ ગંભીર સામે ચાર્જશીટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૌતમ ગંભીરની ફાઇલ તસવીર - Divya Bhaskar
ગૌતમ ગંભીરની ફાઇલ તસવીર

નવી દિલ્હીઃ ક્રિકેટરમાંથી નેતા બનેલા ભાજપના સાંસદ ગૌતમ ગંભીર અને અન્યો સામે ફ્લેટ ખરીદનારા સાથે છેતરપિંડી કરવા બદલ શનિવારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. તેમની વિરુદ્ધ 50થી વધુ ફ્લેટ ખરીદનારાઓએ ફરિયાદ કરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગાઝિયાબાદમાં ઇન્દિરાપુરમમાં રુદ્ર બિલ્ડવેલ અને એચઆર ઇન્ફ્રા સિટીના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં 2011માં ફ્લેટ બુક કરાયા હતા પણ તેમને ફ્લેટ મળ્યાં નથી. આ બંને કંપનીમાં ગૌતમ ગંભીર ડાયરેક્ટર હતા અને બ્રાન્ડ એમ્બેસેડર હતા.

અન્ય સમાચારો પણ છે...