Speed News / CAA ના વિરોધમાં નાટક કરનાર કર્ણાટકની એક સ્કૂલના બાળકો પર રાજદ્રોહનો કેસ

Divyabhaskar.com

Jan 29, 2020, 10:07 AM IST
વીડિયો ડેસ્કઃSpeed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાં.કર્ણાટક પોલીસે એક સ્કૂલમાં નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધમાં નાટક કરનાર સ્કૂલના બાળકો અને મેનેજમેન્ટ ટીમ સામે ફરિયાદ દાખલ કરી છે.પોલીસના કહેવા પ્રમાણે આ મામલે નીલેશ રક્ષયાલ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવતા રાજદ્રોહનો કેસ કર્યો છે.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી