તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીજેપીની આસનસોલમાં આવેલી ઓફિસને સળગાવવામાં આવી, ઘટના માટે તૃણમૂલ કોંગ્રેસ જવાબદારઃ બીજેપી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોલકતાઃ પશ્ચિમ બંગાળના આસનસોલ ગામમાં રવિવારે રાતે કેટલાક અસામાજિક તત્વોએ ભારતીય જનતા પાર્ટી(BJP)ની ઓફિસને સળગાવી દીધી હતી. બીજેપીએ દાવો કર્યો છે કે તૃણમૂલ કોંગ્રેસ(TMC) આ માટે જવાબદાર છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે બીજેપીએ કરેલા તમામ આરોપોને નકાર્યા છે.
પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સિટિઝનશીપ એમેન્ડમેન્ટમેન્ટ એક્ટના સમર્થનમાં આસનસોલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ રેલી કાઢી હતી. આ દરમિયાન તેમને પોલીસે રોકયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો