તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિધાનસભા ચૂંટણી: ભાજપે 125 ઉમેદવારની યાદી જાહેર કરી, 52 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નાગપુર દક્ષિણ-પશ્વિમ સીટથી ટિકિટ
  • મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના મતદાન, 24 ઓક્ટોબરના પરિણામ જાહેર થશે

મુંબઈ: ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 125 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. 52 સિટિંગ ધારાસભ્યોને ફરી ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ 12 ધારાસભ્યોનું પત્તુ કપાયું છે. રાજ્યમાં ભાજપ અને શિવસેના વચ્ચે સીટોની વહેંચણીને લઇને હજુ સુધી કોઇ જાહેરાત થઇ નથી. પાર્ટી પ્રમાણે આ તે સીટો છે જેને લઇને કોઇ વિવાદ નથી. 
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નાગપુર દક્ષિણ પશ્વિમ સીટની ટિકિટ મળી છે જ્યારે મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલને કોઠરૂદ્દ અને પંકજા મુંડેને પર્લી સીટ પરથી ટિકિટ મળી છે. 
 

વિધાનસભા સીટભાજપ ઉમેદવાર
1શાહદા (એસટી)રાજેશ ઉદયસિંહ પાડવી
2નંદુરબાર (એસટી)વિજય કુમાર ગાવિત
3નવાપુર  (એસટી)ભરત માનિકરાવ ગાવિત
4ધુલે ગ્રામીણડી એમ પાટિલ
5સિધખેડાજયકુમાર રાવલ
6રાવેરહરિભાઉ જાવલે
7ભુસાવલસંજય સાવકરે
8જલગાંવ શહેર સુરેશ ભોલે
9અમલનેરશિરિશ ચૌધરી
10ચાલીસગાંવમંગેશ રમેશ ચવ્હાણ
11જામનેરગિરિશ મહાજન
12મલ્કાપુરચૈનસુખ સંચેતી
13ચિખલીશ્વેતા મહાલે
14ખામગાંવઆકાશ પુંડકર
15જલગાંવ જામોદસંજય કુટે
16અકોટપ્રકાશ ભરસાકલે
17અકોલા પશ્વિમગોવર્ધન શર્મા
18અકોલા પૂર્વરંધીર સાવરકર
19મુર્તિજાપુર (એસસી)હરીશ પિંપલે
20વાશિમ (એસસી)લખન મલિક
21કરંજારાજેન્દ્ર પાટની
22અમરાવતીસુનીલ દેશમુખ
23દરયાપુર (એસસી)રમેશ બુંદિલે
24મોર્શીઅનિલ બોર્ડ
25આર્વીદાદારાવ કેછે
26હિંગળઘાટસમીર કુંવર
27વર્ધાપંકજ ભોયર
28સાવનેરરાજીવ પોટદાર
29હિંગળાસમીર મેઘે
30ઉમરેડ (એસસી)સુધીર પોર્વે
31નાગપુર દક્ષિણ-પશ્વિમદેવેન્દ્ર ફડણવીસ
32નાગપુર દક્ષિણમોહન માટે
33નાગપુર પૂર્વકૃષ્ણા ખોપડે
34નાગપુર મધ્યવિકાસ કુમ્ભારે
35નાગપુર પશ્વિમસુધાકર દેશમુખ
36નાગપુર ઉત્તર (એસસી)મિલિંદ માને
37અર્જુની- મોરગાંવ (એસસી)રાજકુમાર બડોલે
38તિરોરાવિજય રહંગડાલે
39આમગાંવ (એસટી)સંજય પુરમ
40અરમોરી (એસટી)કૃષ્ણા ગજભે
41ગડચિરૌલી(એસટી)દેવરાવ હોલી
42રાજૂરાસંજય ધોતે
43ચન્દ્રપુર (એસસી)નાના શ્યામકુલે
44બલ્લારપુરસુધીર મુન્ગંટીવાર
45ચિમુરકિર્તિકુમાર ભાંગડિયા
46વણીસંજીવ રેડ્ડી બુધકુરવર
47રાલેગાંવ (એસટી)અશોક રામજી ઉઈકે
48યવતમાલમદન મધુકર યેરાવર
49અર્ણી (એસટી)સંદીપ પ્રભાકર ધુર્વે
50ભોકરબાપૂસાહબ ગોરથેકર
51મુખેડતુષાર રાઠૌડ
52હિંગોલીતાનાજી મુટકુલે
53પરતુરબબનરાવ લોનીકર
54બદનાપુર (એસસી)નારાયણ કુછે
55ભોકરદનસંતોષ દાનવે
56ફુલમ્બરીહરિભાઉ બાગડે
57ઔરંગાબાદ પૂર્વઅતુલ સાવે
58ગંગાપુરપ્રશાંત બામ
59ચાંદવડરાહુલ અહીર
60નાસિક મધ્યદેવયાની ફરાંડે
61નાસિક પશ્વિમસાઉ સીમા હીરે
62દહાણુ (એસટી)પાસ્કલ ધનારે
63વિક્રમગડ (એસટી)હેમંતી સવારા
64ભિવંડી પશ્વિમમહેશ ચૌગલે
65મુરબાડકિશન કથોરે
66કલ્યાણ પૂર્વગનપત કાલૂ ગાયકવાડ
67ડોમ્બીવલીરવીન્દ્ર ચૌહાણ
68મીરા ભાયંદરનરેન્દ્ર મેહતા
69થાણેસંજય કેલકર
70એરોલીસંદીપ નાઇક
71બેલાપુરમંડા મહાત્રે
72દહિસરમનીષા ચૌધરી
73મુલુન્ડમિહિર કોટેચા
74કાંદીવલી પૂર્વઅતુલ ભટખાલકર
75ચારકોપયોગેશ સાગર
76ગોરેગાંવવિદ્યા ઠાકુર
77અંધેરી પશ્વિમઅમિત સાટમ
78વિલેપાર્લેપરાગ અલાવાની
79ઘાટકોપર પશ્વિમરામ કદમ
80વાન્દ્રે પશ્વિમઆશીષ સેલ્લાર
81સાયન કોલીવાડાકેપ્ટન તમિલ સેલ્વન
82વડાલાકાલીદાસ કોલામ્બકર
83મલાબાર હિલમંગલપ્રભાત લોઢા
84પનવેલ પ્રશાંત ઠાકુર
85પેણ રવીસેઠ પાટિલ
86શિરુરબાબૂરાવ પચરાને
87ઇન્દાપુરહર્ષવર્ધન પાટિલ
88ચિંચવડલક્ષ્મણ જગતાપ
89ભોસરીમહેશ લાંડગે
90વડગાંવ શેરીજગદીશ મુલિક
91શિવાજીનગરસિદ્ધાર્થ શિરોલે
92કોથરુડચંદ્રકાંત પાટિલ
93ખડકવાસલાભીમરાવ તપકીર
94પર્વતીમધુરી મિસલ
95હડપસરયોગેશ તિલેકર
96પૂણે છાવણી (એસસી)સુનીલ કાંબલે
97કસ્બા પેઠમુક્તા તિલક
98અકોલે (એસટી)વૈભવ પિચડ
99શિરડીરાધાકૃષ્ણ વિખે પાટિલ
100કોપરગાંવસ્નેહલતા કોલ્હે
101નેવાસાબાબાસાહેબ મુરકુટે
102શેવગાંવમોનિકા રજાલે
103રાહુરીશિવાજીરાવ કરડીલે
104શ્રીગોન્દાબબનરાવ પચપુટે
105કરજત જામખેડરામ શિંદે
106ગેવરાઈલક્ષ્મણ પવાર
107માજલગાંવરામેશ અદસ્કર
108આષ્ટીભીમરાવ ઘોડે
109પર્લીપંકજા મુંડે
110અહમદપુરવિનાયક પાટિલ
111નિલંગાસંભાજી નીલાંગેકર
112ઔસાઅભિમન્યુ પવાર
113તુલજાપુરરાના જગજીત સિંહ
114સોલાપુર શહેર ઉત્તરવિજયરાવ દેશમુખ
115સોલાપુર દક્ષિણસુભાષ દેશમુખ
116વાઈમદન ભોસલે
117માણજયકુમાર ગોરે
118કરાડ દક્ષિણઅતુલ ભોસલે
119સતારાશિવેન્દ્ર સિંહ ભોસલે
120કોલ્હાપુર દક્ષિણઅમલ માહાદીક
121ઇચલકરંજીસુરેશ હલવંકર
122મિરજ (એસસી)સુરેશ ખાડે
123સાંગલીસુધીર ગાડગિલ
124શિરાલાશિવાજીરાવ નાઇક
125જતવિલાસરાવ જગતાપ

શિવસેનાએ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા
સીટોની વહેચણ પહેલા શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ પણ તેમના ઉમેદવારોની જાહેરાત શરુ કરી દીધી છે. રવિવારે શિવસેનાએ તેમના 11 ઉમેદવારોની જાહેરાત કરી હતી. તેમાં સૌથી મોટું નામ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરેનું છે. તેઓ મુંબઇની વર્લી સીટથી ચૂંટણી લડશે. આ સીટને શિવસેનાનું ગઢ માનવામાં આવે છે અને આ પહેલી વખત છે જ્યારે ઠાકરે પરિવારમાંથી કોઇ ચૂંટણી લડશે. 
 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો