તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હોસ્પિટલના ખાતમૂહુર્તમાં ASIએ રોકતા નીતીશના મંત્રી તાડૂક્યા, 'મને ઓળખતો નથી?.. આને સસ્પેન્ડ કરાવો’

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

   બિહારના સ્વાસ્થ્યમંત્રી મંગલ પાંડેનો વીડિયો વાઈરલ થયો છે.  મંત્રીજી હોસ્પિટલના ખાતમૂહુર્તમાં પહોંચ્યા હતા જ્યાં  સુરક્ષાકર્મીએ મંત્રીજીને તપાસ માટે રોકતા પાંડે ગુસ્સે થઈ ગયા હતા.મંગલ પાંડેએ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની ધમકી પણ આપી હતી.  સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું હતુ કે, ‘ તું મંત્રીને રોકે છે? ઓળખતો નથી? …આને સસ્પેન્ડ કરાવો’ . મંત્રીજીની આવી ગેરવર્તણૂંકનો વીડિયો વાઈરલ થતાં લોકો તેમની ટીક કરી રહ્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો