• Gujarati News
  • National
  • A Warrant Has Been Issued Against Shashi Tharoor For A Statement Against Prime Minister Modi

વડાપ્રધાન મોદી વિરુદ્ધ નિવેદન બદલ શશી થરુર સામે વોરંટ જારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શશી થરુરની ફાઇલ તસવીર - Divya Bhaskar
શશી થરુરની ફાઇલ તસવીર

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી વિશે નિવેદન આપવા બદલ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે મંગળવારે કોંગ્રેસ નેતા શશી થરુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. હકીકતમાં આ કેસમાં થરુર કોર્ટમાં હાજર નહીં રહ્યા હોવાથી આ વોરંટ જારી કરાયું હતું. થરુરે 29 ઓક્ટોબર 2018ના રોજ બેંગલુરુ લિટરેચર ફેસ્ટિવલમાં કહ્યું હતું કે, ‘મોદી શિવલિંગ પર બેઠેલા કાચબા જેવા છે. તમે તેને હાથથી પણ હટાવી નથી શકતા અને ના તો ચંપલ મારી શકો છો.’ ત્યાર પછી ભાજપના નેતા રાજીવ બબ્બરે થરુર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 
 

અન્ય સમાચારો પણ છે...