પોલ્યુશન ફ્રી દશેરા / ભુવનેશ્વરમાં ફટાકડાને બદલે કાગળનો રાવણ, આગ ચાંપવાને બદલે તેને ફાડી નાંખ્યો

40 ફૂટનો કાગળનો રાવણ
40 ફૂટનો કાગળનો રાવણ
આગ ચાંપવાના બદલે રાવણને ફાડી નાખ્યો
આગ ચાંપવાના બદલે રાવણને ફાડી નાખ્યો

  • રાવણનું 40 ફૂટ ઉંચુ પુતળું બનાવવામાં આવ્યું
  • પ્રદૂષણરૂપી રાવણનું દહન કરવામાં આવ્યું

Divyabhaskar.com

Oct 09, 2019, 04:24 AM IST

ભુવનેશ્વર: એક તરફ વિશ્વભરમાં પ્રદૂષણને ઘટાવાની વાતો થઇ રહી છે ત્યારે તહેવારોના નામે થતાં પ્રદૂષણને અટકાવવા માટે ઓરીસ્સાના ભુવનેશ્વરમાં પોલ્યુશન ફ્રી રાવણ દહન કરવામાં આવ્યું.

પુતળાને ફાડી રાવણનો વધ કરવામાં આવ્યો

ઓરીસ્સાના ભુવનેશ્વરમાં દશેરા નિમિત્તે રાવણનું 40 ફૂટ ઉંચુ પુતળું બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ રાવણ પુતળાની ખાસિયત એ હતી કે તે કાગળના પોસ્ટરના રૂપમાં બનાવવામાં આવ્યું હતુ. જેથી તેને આગ ચાંપવાના બદલે એક વ્યક્તિ તેની પર ચડ્યા હતો અને પાછળની તેને ફાડી નાખ્યું હતું. આમ એક તરફ રાવણનો નાશ કરવામાં આવ્યો અને ફટાકડા તથા ધુમાડાથી પ્રદૂષણ પણ ન ફેલાયું. આમ એક રીતે જોવા જઇએ તો પ્રદૂષણરૂપી રાવણનું દહન કરવામાં આવ્યું હતું.

X
40 ફૂટનો કાગળનો રાવણ40 ફૂટનો કાગળનો રાવણ
આગ ચાંપવાના બદલે રાવણને ફાડી નાખ્યોઆગ ચાંપવાના બદલે રાવણને ફાડી નાખ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી