તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંગાળના સૌથી ઊંચા બૂથ પર 793 મતદારો માટે પીઠ પર લઈ જવાયાં EVM

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાર્જિલિંગ:  ભારત-નેપાળની સરહદે શ્રોખોલા બંગાળનું સૌથી ઊંચું પોલિંગ બૂથ છે. તે 9200 ફૂટની ઊંચાઈએ આવેલું છે. અહીં આજે દાર્જિલિંગ લોકસભાની બેઠક માટે મતદાન થવાનું છે. ત્યાં પહોંચવાનું એક માત્ર સાધન પદયાત્રા છે. આથી 793 મતદારો માટે ઇવીએમ અને વીવીપેટ પીઠ પર લાદીને લઈ જવાયા હતા. સૌથી નજીકના ગામ રિમબિકથી 12 કિમી ચાલીને અહીં પહોંચવું પડે છે. 
અન્ય સમાચારો પણ છે...