પંચને ફરિયાદ / મોદીના હેલિકોપ્ટરમાં બોક્સ કેમ હતું, તેમાં શું હતું: કોંગ્રેસ

Divyabhaskar.com

Apr 15, 2019, 02:22 AM IST
હેલિકોપ્ટરમાંથી ઉતારીને બ્લેક કલરનું બોક્સ લઇ જઇ રહેલા લોકો
હેલિકોપ્ટરમાંથી ઉતારીને બ્લેક કલરનું બોક્સ લઇ જઇ રહેલા લોકો

  • કોંગ્રેસે કહ્યું કે બોક્સને વડાપ્રધાનના કાફલાથી ચુપચાપ દૂર લઇ જવાયું હતું

નવી દિલ્હી: કોંગ્રેસે એક વીડિયો જારી કર્યો છે, જેમાં શુક્રવારે ચિત્રદુર્ગા પહોંચેલા વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરમાંથી એક બ્લેક બોક્સ કઢાતું બતાવાયું છે. કોંગ્રેસે કહ્યું કે બોક્સને વડાપ્રધાનના કાફલાથી ચુપચાપ દૂર લઇ જવાયું. પછી એક ખાનગી વાહનમાં મુકાયું. તેમાં શું હતું? તે પીએમના હેલિકોપ્ટરમાં કેમ લવાયું? કોંગ્રેસે ચૂંટણીપંચને આ અંગે તપાસની માગ કરી છે.
X
હેલિકોપ્ટરમાંથી ઉતારીને બ્લેક કલરનું બોક્સ લઇ જઇ રહેલા લોકોહેલિકોપ્ટરમાંથી ઉતારીને બ્લેક કલરનું બોક્સ લઇ જઇ રહેલા લોકો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી