તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુલગામમાં પોલીસે 3 આતંકવાદીને ઠાર કર્યા, એક અધિકારી પણ શહીદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહીદ ડીએસપી અમન ઠાકુરની ફાઈલ તસવીર - Divya Bhaskar
શહીદ ડીએસપી અમન ઠાકુરની ફાઈલ તસવીર

શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં રવિવારે સુરક્ષા દળોએ એક ઓપરેશનમાં જૈશ એ મોહમ્મદના વધુ ત્રણ આતંકી ઠાર માર્યા હતા. જોકે, આ મૂઠભેડમાં જમ્મુ કાશ્મીર પોલીસના ડીએસપી અને સેનાના એક જવાન શહીદ થયા હતા, જ્યારે એક મેજર અને એક જવાન ઘાયલ થયા હતા.

J&K police: Deputy Superintendent of Police Aman Kumar Thakur who lost his life in an encounter with terrorists in Tarigam, Kulgam. He was a 2011 batch KPS Officer & had been heading counter terrorism wing of J&K police in Kulgam for past 1.5 years pic.twitter.com/PA1vLTAZ1O

— ANI (@ANI) February 24, 2019