મૌસમ / હિમાચલના તાંદીમાં ભીષણ હિમ સ્ખલન, આખું શિમલા કરાથી સફેદ બન્યું

Divyabhaskar.com | Updated - Mar 16, 2019, 01:23 AM
શિમલાના માર્ગો, ઢાળ અને છતો સહિત સંપૂર્ણ શહેર સફેદ રંગમાં ફેરવાઈ ગયું હતું
શિમલાના માર્ગો, ઢાળ અને છતો સહિત સંપૂર્ણ શહેર સફેદ રંગમાં ફેરવાઈ ગયું હતું

  • તડકો નીકળતાં થોડીક રાહત મળી હતી

શિમલા: તસવીર હિમાચલપ્રદેશના લાહોલ સ્પીતિના તાંદીની છે. ત્યાં શુક્રવારે ભીષણ હિમસ્ખલન થયું હતું. આ ઘટના સમયે 10થી વધુ લોકો ઘટનાસ્થળે હાજર હતા જે સુરક્ષિત બચી જવામાં સફળ રહ્યા હતા. અહીં શિમલામાં શુક્રવારે સાંજે એકાએક કરાવૃષ્ટિ થતાં શહેરના માર્ગો, ઢાળ અને છતો સહિત સંપૂર્ણ શહેર સફેદ રંગમાં ફેરવાઈ ગયું હતું. પર્વતો પર હિમવર્ષાથી મેદાની ક્ષેત્રો કોલ્ડવેવની લપેટમાં છે. જોકે તડકો નીકળતાં થોડીક રાહત મળી હતી.

X
શિમલાના માર્ગો, ઢાળ અને છતો સહિત સંપૂર્ણ શહેર સફેદ રંગમાં ફેરવાઈ ગયું હતુંશિમલાના માર્ગો, ઢાળ અને છતો સહિત સંપૂર્ણ શહેર સફેદ રંગમાં ફેરવાઈ ગયું હતું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App