નવી દિલ્હી / ભારતમાં હિન્દીની સૌથી મોટી વેબસાઇટ બની DainikBhaskar.com

Divyabhaskar.com

Mar 16, 2019, 01:33 AM IST
DainikBhaskar.com becomes the largest website in Hindi in India

 • ભાસ્કર જૂથ અખબારોની વિશ્વસનીયતાની સાથે વાચકોના જીવનનો મહત્વનો હિસ્સો બનવાને પ્રાથમિકતા આપે છે

નવી દિલ્હી: ભાસ્કર જૂથની ન્યૂઝ વેબસાઇટ DainikBhaskar.com દેશમાં હિન્દીની સૌથી મોટી વેબસાઇટ બની ગઇ છે. વેબસાઇટ્સના પેજ વ્યૂઝ અને યુનિક વિઝિટર્સ માપનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા કૉમસ્કોરે 3.35 કરોડ યુનિક વિઝિટર્સની સાથે દૈનિક ભાસ્કર ડોટ કોમને દેશની નંબર-1 વેબસાઇટ પ્રમાણિત કરી છે. હિન્દીની મુખ્ય 10 વેબસાઇટ્સમાં ત્રણ ટીવી ચેનલોની વેબસાઇટ્સ આજતક, એનડીટીવી ખબર અને ન્યૂઝ-18 હિન્દીનો સમાવેશ થાય છે.

ઉપરાંત દૈનિક જાગરણ, અમર ઉજાલા, જનસત્તા, નવભારત ટાઈમ્સ, પત્રિકા અને દૈનિક હિન્દુસ્તાન જેવી 6 અન્ય હિન્દી અખબારોની વેબસાઇટ્સ પણ સામેલ છે. આ તમામને પાછળ પાડી ભાસ્કર ડોટ કોમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભાસ્કર જૂથ અખબારોની વિશ્વસનીયતાની સાથે વાચકોના જીવનનો મહત્વનો હિસ્સો બનવાને પ્રાથમિકતા આપે છે.

X
DainikBhaskar.com becomes the largest website in Hindi in India
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી