તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • On The Attack On Terror Camps Across The LoC, All Parties & Stars Praised Indian Air Force

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકીય નેતા-સિનેમાનાં સિતારાઓ સહિત ઘણા દિગ્ગજોએ વાયુસેનાને સલામ કરી, સેના પર પ્રશંસાનો વરસાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વાયુસેનાને અભિનંદન આપ્યા 
 • ભાજપ નેતાઓએ મોદી સરકારને મજબૂત ગણાવી, સેનાની પ્રશંસા કરી 

નવી દિલ્હીઃ પુલવામા હુમલાનાં વિરોધમાં પાક અધિકૃત કાશ્મીરનાં બાલાકોટ, ચકૌતી અને મુજફ્ફરાબાદમાં સ્થિત આતંકી ઠેકાણાઓ પર વાયુસેનાનાં હુમલા પર ભાજપ અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓની સાથો સાથ સિનેમા અને ખેલ જગતનાં સિતારાઓએ પણ ભારતીય સેનાની પ્રશંસા કરી છે. ટ્વિટ્સનાં આધારે આ લોકોએ સેનાના જવાનોને નમન કર્યુ છે. ભાજપનાં સાસંદ કૈલાશ વિજયવર્ગીયએ આતશબાજી કરીને મિઠાઈ વહેંચી અને ટ્વિટર પર તેનો વીડિયો પણ અપલોડ કર્યો હતો. 

 

વાયુસેનાનાં સૂત્રો પ્રમાણે સવારે 6 કલાક અને 58 મિનિટ પર એજન્સીનું ટ્વિટ- પાક અધિકૃત કાશ્મીરમાં હુમલો 

 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ટ્વિટ કરીને ભારતીય વાયુસેનાને સલામ કરી છે.

🇮🇳 I salute the pilots of the IAF. 🇮🇳

— Rahul Gandhi (@RahulGandhi) February 26, 2019
કોંગ્રેસ- ભારતીય વાયુસેનાને અમારી સલામ, દેશવાસીઓની રક્ષા માટે જવાનો ખડેપગે છે.

We salute the @IAF_MCC for their consistent & determined effort to keep Indians safe.
Jai Hind. https://t.co/RmfHQNlwH4

— Congress (@INCIndia) February 26, 2019
રણદીપ સુરજેવાલા- વાયુસેનાનાં જવાનોને નમન 

वायु सेना के जाबाँज रणबांकुरों को नमन।

नभः स्पृशं दीप्तम्।https://t.co/YjN5KMnVzf

— Randeep Singh Surjewala (@rssurjewala) February 26, 2019

જ્યોતિરાદિત્ય સિંધિયા- આતંકી ઠેકાણાઓ પર કરાયેલા જબરદસ્ત કાર્યવાહી કરવા માટે સૈનિકોઓનાં શૌર્ય અને સાહસને મારી સલામ. હું અને મારી પાર્ટી રાષ્ટ્રહિતમાં લેવાતા તમામ પગલાઓમા તમારી સાથે.
કમલનાથ- આતંકી ઠેકાણાઓ પર કરાયેલી જબરદસ્ત કાર્યવાહી માટે ભારતીય સેનાને અભિનંદન 

भारतीय वायु सेना के जाँबाज़ सैनिकों द्वारा
आतंकी ठिकानों पर की गई जबरदस्त कार्यवाही के लिए सैनिकों को बधाई, मैं और मेरी पार्टी राष्ट्रहित में उठाए जाने वाले हर कदम पर आपके साथ हैं।

— Office Of Kamal Nath (@OfficeOfKNath) February 26, 2019

બીજેપી નેતા અને બોલિવૂડ અભિનેતા પરેશ રાવલે ટ્વિટ કરીને વડાપ્રધાનને આ ઓપરેશન માટે શુભેચ્છા પાઠવી.

A TRULY BEAUTIFUL GOOD MORNING. THANKS @narendramodi SIR AND BRAVEHEARTS OF OUR ARMY . JAI HO . 🇮🇳🇮🇳🇮🇳

— Paresh Rawal (@SirPareshRawal) February 26, 2019
અરવિંદ કેજરીવાલે આપ્યા અભિનંદન

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને ભારતીય વાયુસેનાને એર સ્ટ્રાઈક માટે અભિનંદન પાઠવ્યા.

I salute the bravery of Indian Air Force pilots who have made us proud by striking terror targets in Pakistan

— Arvind Kejriwal (@ArvindKejriwal) February 26, 2019
શિવરાજસિંહ ચૌહાણને અભિનંદન પાઠવ્યા
શિવરાજસિંહે કહ્યું કે,  સરકારે આતંકીઓનાં ઠેકાણે 1000 કિલોનાં બોમ્બ વરસાવી બરાબર કર્યુ છે. આતંકવાદને જડમૂળમાંથી ઉખાડી ફેંકવાનું અભિયાન શરૂ થઈ ગયુ છે. 

आतंकवाद को जड़ से उखाड़ने का अभियान शुरू हो गया है! भारत की तरफ कोई गलत नज़र से देखेगा, तो उसका वही अंजाम होगा जो आज जैश के आतंकियों का हुआ है। #IndianAirForce और हमारे जवानों के जज्बे को सलाम ! #IndiaStrikesBack pic.twitter.com/o2MlEuBQMm

— ShivrajSingh Chouhan (@ChouhanShivraj) February 26, 2019

કુમાર વિશ્વાસ- આ વખતે સર્જિકલ સ્ટ્રાઈકનાં પુરાવા  માગવામા આવે તો વાયુસેનાને વિનંતી છે કે જેવી રીતે હજાર ટનનો પુરાવો ઈમરાન ખાને પીટીઆઈને આપ્યો તેવી જ રીતે 100-200 ગ્રામના પુરાવા એવા લોકો સુધી પહોંચાડી દેવામા આવે. 

इसबार #surgicalstrike2 का कोई भी सबूत माँगे तो @IAF_MCC से अनुरोध है कि आप जाँबाज़ों ने जैसा हज़ार टन का सबूत @ImranKhanPTI को दिया है वैसा ही सौ-दो सौ ग्राम का सबूत ऐसे लोगों को भी ज़रूर पहुँचाए ! 🇮🇳👎

— Dr Kumar Vishvas (@DrKumarVishwas) February 26, 2019

મમતા બેનર્જી- આઈએએફ નો અર્થ જાંબાજ પાયલટ, જય હિન્દ 

IAF also means India's Amazing Fighters. Jai Hind

— Mamata Banerjee (@MamataOfficial) February 26, 2019
ઓમર અબ્દુલાએ કહ્યું, જો આ સાચી વાત છે તો આ બહુ મોટી કાર્યવાહી ગણાશે
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, જો આ સાચી વાત હશે તો આ બહુ મોટી કાર્યવાહી ગણવામાં આવશે. પરંતુ આપણે આ વિશે ભારત સરકાર તરફથી કોઈ ઓફિશિયલી નિવેદન આવે તેની રાહ જોવી પડશે. હવે એ જોવાનું બાકી છે કે, પાકિસ્તાન આ કાર્યવાહીનો કેવી રીતે જવાબ આપે છે. 

Wow, if this is true this was not a small strike by any stretch of imagination but will wait for official word, should any be forthcoming. https://t.co/bOFt7SXl43

— Omar Abdullah (@OmarAbdullah) February 26, 2019
કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ મંગળવારે સવારે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ સ્ટ્રાઈકનો હજી સુધી કોઈ ઓફિશિયલ ખુલાસો કરવામાં તો આવ્યો નથી પરંતુ જે પ્રમાણે પાકિસ્તાન ગભરાયેલું છે તે જોઈને લાગે છે કે આ સાચી વાત છે. 

Balakot which is quite far out into the LOC is a deep strike and purportedly where Hafeez Saeed gives a lot of his addresses. If IAF penetrated that deep without casualties it's a highly successful mission.

— Abhishek Singhvi (@DrAMSinghvi) February 26, 2019
 

 


 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો