તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Loksabha Election 2019 News And Updates 15 Th April  Ex Mizoram Guvorner Aziz Qureshi Controversy Statment

પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરૈશીએ કહ્યું- જવાનોની ચિતાથી રાજતિલક કરવા માગે છે મોદી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મિઝોરમના પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરૈશીએ કહ્યું, પુલવામા પીએમએ પ્લાન કરીને કરાવેલો હુમલો છે 
  • મોદી ઈચ્છે છે કે, 42 જવાનોની હત્યા કરીને તેમની ચિતાની રાખથી તેઓ રાજતિલક કરી લેશે

નેશનલ ડેસ્કકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં આમઆદમી પાર્ટી સાથે ગઠબંધનને લઈને પહેલી વખત પ્રતિક્રિયા જાહેર કરી છે. રાહુલ ટ્વીટ કરી કહ્યું કે, દિલ્હીમાં કોંગ્રેસ-આપના ગઠબંધનનો અર્થ ભાજપની હાર છે. કોંગ્રેસ આપને 4 સીટ આપવા તૈયાર છે પરંતુ અરવિંદ કેજરીવાલે યૂટર્ન લીધો. અમારા દરવાજા પણ ખુલ્લા જ છે, પરંતુ સમય વીતી રહ્યો છે. રાહુલના ટ્વીટ પર આપ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ પ્રતિક્રિયા આપી છે.

पंजाब में AAP के 4 सांसद 20 विधायक Cong एक भी सीट नही देना चाहती, हरियाणा जहाँ Cong का एक सांसद वहाँ भी Cong एक सीट नही देना चाहती, दिल्ली जहाँ Cong के 0 MLA 0 MP वहाँ आप हमसे 3 सीट चाहते हैं क्या ऐसे होता है समझौता? आप दूसरे राज्यों में भाजपा को क्यों नही रोकना चाहते? https://t.co/tJSQBnvH7O

— Sanjay Singh AAP (@SanjayAzadSln) 15 April 2019
અન્ય સમાચારો પણ છે...