RSS કાર્યાલયની સુરક્ષા હટાવવાથી દિગ્વિજય નારાજ, પંકજ ત્રિપાઠીની રાજકારણમાં આવવાની ઈચ્છા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિગ્વિજયે ટ્વીટ કરીને સંઘ કાર્યાલયની સુરક્ષા ન હટાવવા અંગેની અપીલ કરી 
  • પંકજ ત્રિપાઠીએ  એક ઈન્ટરવ્યૂહમાં પુછેલા સવાલોમાં આ વાત કરી હતી.

નેશનલ ડેસ્કઃ  રાફેલ ડીલ પર લખવામાં આવેલા પુસ્તકની રિલીઝ પર ચૂંટણી પંચ મંગળવારે રોક લગાવી છે. ચેન્નાઈ સ્થિત ભારતી પબ્લિશિંગ હાઉસમાંથી તેની કોપીઓ જપ્ત કરવામાં આવી છે. પુસ્તકનું શીર્ષકઃ 'રાફેલઃ લોન્ડ્રિંગ ઓફ ધ નેશન' છે, જેને એસ વિજયને લખ્યું છે. અધિકારીઓએ જણાવ્યા મુજબ, જો કોઈ પુસ્તકમાં સંવેદનશીલ જાણકારીઓ છે તો તેનું વિમોચન કરવાનું નિયમો વિરૂદ્ધ છે. પુસ્તકના સંપાદક પીકે રાજને કહ્યું કે પુસ્તકમાં પબ્લિક ડોમેનમાં રહેલી જાણકારીઓ છે. અમે પહેલાં પણ ચૂંટણીને લઈને અનેક પુસ્તકો છાપી હતી. ખબર નથી આ વખતે પંચ અને સરકારને શું વાંધો છે.