તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rahul Says Sitharaman Must Place Documents Of The Government Orders Before Parliament, Or Resign

રાહુલે કહ્યું- મોદીને સાચા સાબિત કરવા માટે રક્ષા મંત્રી સંસદમાં ખોટું બોલ્યાં, રાજીનામું આપે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે રાફેલ ડીલને લઈને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પર નિશાન સાધ્યું. રાહુલે કહ્યું કે રક્ષા મંત્રીએ આવતીકાલે સંસદમાં HALને એક લાખ કરોડના કોન્ટ્રાક્ટ દેવા અંગેના દસ્તાવેજો રજૂ કરવા જોઈએ, નહીંતર તેઓ રાજીનામું આપે.

 

રાહુલે ટ્વિટ કર્યું કે, "જ્યારે તમે ખોટું બોલો છો તે તેને છુપાવવા માટે તમારે અનેક જૂઠાણાં બોલવા પડે છે. રક્ષા મંત્રી વડાપ્રધાનના રાફેલના જૂઠાણાંને સાચા સાબિત કરવા માટે સંસદમાં ખોટું બોલ્યાં."

When you tell one lie, you need to keep spinning out more lies, to cover up the first one.
 

In her eagerness to defend the PM's Rafale lie, the RM lied to Parliament.

Tomorrow, RM must place before Parliament documents showing 1 Lakh crore of Govt orders to HAL.

Or resign. pic.twitter.com/dYafyklH9o

 

— Rahul Gandhi (@RahulGandhi) 6 January 2019

 

અન્ય સમાચારો પણ છે...