તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઠબંધનની રમત તો ટ્રેલર છે, બધા એક જ વ્યક્તિના વિરોધમાં છે: PM મોદી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષ ભેગા થઈને એક મજબૂરીવાળી સરકાર બનાવવા માંગે છે જેથી તેમની દુકાન ચાલ્યા કરે
  • રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં 10 હજાર કાર્યકર્તા, સાંસદો અને ધારાસભ્યો સામેલ થયા

નવી દિલ્હી: મિશન 2019ને ધ્યાનમાં રાખીને દિલ્હીના રામલીલા મેદાનમાં થઈ રહેલી બીજેપીની બે દિવસની રાષ્ટ્રીય અધિવેશન બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકમાં ભાગ લેવા માટે આજે વડાપ્રધાન મોદી પણ રામલીલા મેદાન પહોંચ્યા હતા. રાષ્ટ્રીય અધિવેશન બેઠકમાં 10 હજાર કાર્યકર્તા, સાંસદો અને ધારાસભ્યો સામેલ થયા છે. અહીં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષ ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...