દિલ્હીમાં ત્રીજીવાર કેજરીવાલ સરકાર, AAP 62 સીટ સાથે મોટી પાર્ટી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્કઃSpeed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાં.દિલ્હી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.AAPને 62 સીટ,ભાજપને 8 સીટ તો કોંગ્રેસે ફરી એક વખત ખાતુ પણ ખોલાવ્યું નહોંતું.આમ આદમી પાર્ટી પાસે ગત ચૂંટણી કરતા 5 સીટો ઓછી છે.ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કેજરીવાલને જીતની શુભેચ્છા પાઠવી હતી.આજે કેજરીવાલ મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું.

અન્ય સમાચારો પણ છે...