• Gujarati News
  • National
  • Video Of 100 Days Achievements Of Modi's Second Term On PM Modi's Birthday Goes Viral

PM મોદીના જન્મદિવસે મોદીના બીજા કાર્યકાળના 100 દિવસની ઉપલબ્ધિઓનો વીડિયો વાઈરલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

PM મોદીનો મંગળવારે જન્મદિવસ મા નર્મદા, માતા હીરાબા અને માં ગંગાના સાંન્નિધ્યમાં ઉજવાયો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર મોદી અને તેમના કર્યો છવાયેલા રહ્યાં. મોદીના ફેને શેર કરેલ મોદીના કાર્યકાળનો વીડિયો મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મોદીના કાર્યકાળના સુવર્ણ 100 દિવસમાં આર્ટિકલ 370થી લઈ સીંગલ યુઝ પ્લાસ્ટીક સુધીના સફળ નિર્ણયો, લોકસભામાં 36 બીલ પસાર કરીને 60 વર્ષમાં સૌથી સફળ કાર્યકાળ, જળશક્તિ મંત્રાલય, ફીટ ઈન્ડિયા,ચંદ્રયાન 2 જેવા લોકોપયોગી કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.