• Home
  • National News
  • Desh
  • The women sarpanch, opposed to the JCB, who had relieved the pressure, went to stop and hung on the lauder.

રાજસ્થાન / દબાણ હટાવવા આવેલા જેસીબીના વિરોધમાં આવ્યા મહિલા સરપંચ, અટકાવવા ગયા અને લૉડર પર લટકી ગયા

Divyabhaskar.com

Nov 23, 2019, 06:25 PM IST
રાજસ્થાનના જાલોર જિલ્લાના માંડવલા ગામમાં દબાણ હટાવવા આવેલા જેસીબીના વિરોધમાં ગામના સરપંચને અજીબોગરીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જેસીબી આગળ વધતા જેસીબીના લોડર પર મહિલા સરપંચે બંને હાથ મુકતા ડ્રાઇવરે લોડર ઉપર ખેંચ્યું હતુ. એ સાથે મહિલા સરપંચ ઉપર લટકી ગયા હતા. મહિલા સરપંચના વિરોધનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી