Speed news / DPS ઇસ્ટ ચાલુ કરાવવા બાળકો આખીરાત સ્કૂલ બહાર સૂઈ રહ્યાં

Divyabhaskar.com

Dec 04, 2019, 09:11 AM IST
ગૂગલના સહ-સંસ્થાપકો લેરી પેજ અને સર્ગેય બ્રિનએ પેરેન્ટ કંપની આલ્ફાબેટમાંથી પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. જેથી ભારતીય મૂળના સુંદર પિચાઇ હવે ગૂગલની સાથે-સાથે આલ્ફાબેટના પણ CEO બન્યા છે. કોઇપણ ભારતીય કે ભારતીય મૂળના વ્યક્તિ માટે આ ગૌરવની વાત છે.અયોધ્યા કેસમાં રિવ્યૂ પિટીશન લગાવવાની સમય સીમા જ્યારે ખતમ થશે એ દિવસે એટલે કે 6 ડિસેમ્બરના મુસ્લિમ પક્ષ પિટીશન દાખલ કરશે. સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન રામલલ્લા બિરાજમાનને આપી હતી અને અયોધ્યામાં ખાસ જગ્યાએ 5 એકર જમીન મસ્જિદ માટે આપવાનો આદેશ આપ્યો હતો.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી