• Home
  • National News
  • Desh
  • Sub Lieutenant Shivangi Singh becomes the Navy's first female pilot to fly the most powerful aircraft

ગૌરવ / નૌસેનાની પ્રથમ મહિલા પાયલટ બની સબ લેફ્ટિનેન્ટ શિવાંગી સિંહ, ઉડાવશે સૌથી તાકાતવર વિમાન

Divyabhaskar.com

Dec 03, 2019, 02:26 PM IST
સબ લેફ્ટિનેન્ટ શિવાંગી સિંહ પ્રથમ નૌસૈનિક મહિલા પાયલટ બની છે. શિવાંગી કોચ્ચિ નૌસેના બેસમાં તૈનાત છે. શિવાંગી ભારતીય નૌસેનાના ‘ડોર્નિયર સર્વિલાંસ’ વિમાનને ઉડાવશે. આ વિમાન દેશની દરિયાઈ સરહદો પર મોનિટરિંગ કરે છે. શિવાંગીએ દોઢ વર્ષ સુધી પાયલટની તાલિમ લીધી હતી. જે બાદ શિવાંગીને નૌસેનાની પ્રથમ મહિલા પાયલટ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું. 4 ડિસેમ્બરે નૌસેના સ્થાપના દિવસ છે. ત્યારે કોચ્ચિ સ્થિત નૌસેનાની દક્ષિણી કમાનમાં સૈન્ય પરંપરાને
અનુસરી શિવાંગીને પાયલટમાં સામેલ કરાઈ છે. શિવાંગીને દરિયાઈ સરહદના મોનિટરિંગની જવાબદારી સોંપવામાં આવી છે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી