તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકાથી પરત ફરેલા વડાપ્રધાન મોદીનું દિલ્હીમાં શાનદાર સ્વાગત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાથી પરત ફરેલા વડા પ્રધાનનું દિલ્હીમાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. મોદીને આવકારવા એરપોર્ટ બહાર ખાસ મંચ બનાવવામાં આવ્યો હતો. જેના પરથી મોદીએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું. આ સીવાય દસ જગ્યાએ ખાસ પોઈન્ટ બનાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી આગળના રૂટ પર અઢી કિલોમીટરની લાઈન બનાવાઈ હતી. આ સિવાય પણ બીજા કેટલાંક મહત્વના સમાચારો જુઓ ખાસ બુલેટિનમાં

અન્ય સમાચારો પણ છે...