કૂટનિતી / પાકિસ્તાને કુલભૂષણને બીજો કોન્સ્યુલર એક્સેસ આપવાની ના પાડી, ભારતે કહ્યું, ICJના આદેશનું સંપૂર્ણ પાલન કરાવીશું

ભારતીય  વિદેશ મંત્રાલયે કહ્યું, અમે ડિપ્લોમેટિક ચેનલથી પાક.ના સંપર્કમાં છીએ

 

Divyabhaskar.com

Sep 12, 2019, 05:20 PM IST

પાકિસ્તાને ગુરુવારે ભારતીય અધિકારીઓને કુલભૂષણ જાધવને બીજો કોન્સ્યુલર એક્સેસ આપવાની ના પાડી દીધી હતી. પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મોહમ્મદ ફેઝલે કહ્યું હતુ કે, જાધવને બીજો કોન્સ્યુલર એક્સેસ નહીં આપીએ. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતુ કે, અમે ડિપ્લોમેટિક ચેનલથી પાક.ના સંપર્કમાં છીએ. ICJના આદેશોનું સંપૂર્ણ પાલન કરાવીશું.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી