તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદના વિઘ્ન વચ્ચે નવરાત્રીનો પ્રારંભ,પહેલા નોરતે ખેલૈયાઓ ગરબે ઘુમ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્કઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 િમનિટમાં.ગુજરાતમાં વરસાદના વિઘ્ન વચ્ચે પણ નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.રાત્રે વરસાદે વિરામ લેતા ખેલૈયાઓ મન મુકીને ગરબે રમ્યા હતા.તો પાર્ટી પ્લોટમાં કિચડ હોવા છતા પણ ગરબા રમ્યા હતા.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું.

અન્ય સમાચારો પણ છે...