Speed News / અમદાવાદમાં શાહઆલમ હિંસા કેસમાં કુલ 64 લોકોની ધરપકડ કરવામાં આવી

Divyabhaskar.com

Dec 22, 2019, 09:10 AM IST
ક્રાઈમ બ્રાંચે 6 મહિલાઓ સહિત કુલ 64 લોકોની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, મુફીસ અહેમદ અંસારી અને શહેઝાદે વિરોધ પહેલા ત્રણ અલગ-અલગ જગ્યાએ ત્રણ બેઠક કરી હતી. પોલીસે રેલી માટે મંજૂરી ન આપતા તેમણે લોકોને પથ્થરમારો કરવા માટે ઉશ્કેર્યા હતા.NCP પ્રમુખે કહ્યું કે, આ કાયદો દેશની ગંભીર સમસ્યાઓથી ધ્યાન હટાવવાનો પ્રયત્ન છે. વળી દેશના 8 રાજ્યએ આ કાયદાને લાગુ ન કરવાની જાહેરાત કરી છે. વળી આજે સમગ્ર દેશમાં અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે અને લોકોની અલગ અલગ પ્રતિક્રિયા છે. તેમણે કહ્યું કે, એટલા માટે જ NCPએ સંસદમાં બિલની વિરુદ્ધ મતદાન કર્યું હતું.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી