• Home
  • National News
  • Desh
  • If there is a collector, he scolds the officers in public, saying 'there is even a limit to lying, deputy deputy collector without leaving the government car'

UP / કલેક્ટર હોય તો આવા, અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા, કહ્યું ‘ખોટું બોલવાની પણ હદ હોય, ડેપ્યુટી કલેક્ટરને પણ સરકારી ગાડી વગર જ રવાના કર્યા’

Divyabhaskar.com

Dec 03, 2019, 05:06 PM IST
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના કલેક્ટર સેલ્વા કુમારી જે.નો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો બુઢાના તાલુકાના એક ગામનો છે. જ્યાં સરકારી સ્કૂલમાં ખેડૂતો માટેનો કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કલેક્ટરે લેખપાલ પાસે વડા પ્રધાન સન્માન યોજનાના ખેડૂતોની યાદી માગી હતી. લેખપાલ આ યાદી આપી ન શકતાં તેમણે જાહેરમાં ઉધડો લીધો હતો. કલેક્ટરે બધા લોકોની વચ્ચે જ લેખપાલને કહી દીધું કે, ખોટું બોલવાની પણ હદ હોય છે. આ પ્રકારના ગોટાળાને કારણે ગુસ્સે ભરાયેલા કલેક્ટરે બુઢાનાના SDMને પણ સરકારી ગાડી વગર જ રવાના કર્યા હતા.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી