• Home
  • National
  • pak journalist showing proof on pulwama attack after his pakistan govt denial mode

પર્દાફાશ / પાકિસ્તાની પત્રકારે ખોલી નાખી તેના નેતાની પોલ, જણાવ્યું આખરે શા માટે પુલવામા હુમલા મુદ્દે બોલી રહ્યાં છે ખોટું

pak journalist showing proof on pulwama attack after his pakistan govt denial mode

Divyabhaskar.com

Feb 24, 2019, 12:38 PM IST

નેશનલ ડેસ્ક: પુલવામા આતંકી હુમલાની જૈશ-એ મોહમ્મદે જવાબદારી લીધી હતી. આ મુદ્દે ભારતે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે તે આવા આતંકી સંગઠનને સપોર્ટ કરે છે અને આ હુમલામાં તેનો પણ હાથ છે. તો બીજી તરફ આ પહેલા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન અને પાકિસ્તાન આર્મીએ આ આરોપને પાયાવિહોણા ગણાવીને નકાર્યો હતા. જો કે હવે એક પાકિસ્તાની ટીવી એન્કરે તેમના પ્રાઇવેટ ટાઈમ શોમાં પાકિસ્તાન વિરૂદ્ધ એવા પુરાવા રજૂ કર્યાં કે જેને ખુદ પાકિસ્તાન સરકાર માનવા તૈયાર નથી.

X
pak journalist showing proof on pulwama attack after his pakistan govt denial mode

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી