ભોપાલ / 50 સેકન્ડમાં બની હોડી દુર્ઘટના, જે બચી શકતા હતા તેઓ કૂદી ગયા, વીડિયો આવ્યો સામે

Divyabhaskar.com

Sep 13, 2019, 08:12 PM IST

મધ્યપ્રદેશના ભોપાલમાં ખતલાપુર ઘાટ પર શુક્રવાર સવારે સાડા ચાર વાગ્યે ગણપતિ વિસર્જન દરમિયાન બોટ પલટતા 11 લોકોના મોત થયા છે. બોટમાં 20થી 25 લોકો સવાર હતા. પાંચ લોકોનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો છે અને ત્રણ લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. માર્યા ગયેલા લોકો પિપલાનીના 100 ક્વાર્ટરના રહેવાસી હતા. હાલ ઘટનાસ્થળે NDRF અને પોલીસની ટીમ પહોંચી ગઈ છે. ઘટનાનો આખો વીડિયો સામે આવ્યો છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી