ગૌરવ / મુંબઈમાં 60 શ્રેષ્ઠીઓને ‘ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ’થી સમ્માનિત કરાયા

In Mumbai, 60 nobles were honored with 'Gujarat Ratna Gaurav Award'

  •  કલા, સાહિત્ય, શિક્ષણ અને તબીબી ક્ષેત્રે પ્રદાન કરનાર 60 ગુજરાતીઓને સન્માનિત કરાયા

Divyabhaskar.com

May 02, 2019, 12:40 PM IST

મુંબઈ:ગુજરાતના સ્થાપના દિવસે મુંબઈમાં 60 ગુજરાતી શ્રેષ્ઠીઓને 'ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ'થી નવાજવામાં આવ્યા હતા. 1960માં મુંબઈ રાજ્યમાંથી અલગ થઈને ગુજરાતની ભાષાકીય રાજ્ય તરીકે રચના થઈ હતી. ગુજરાતની સ્થાપનાને 60 વર્ષ થઈ રહ્યાં હોવાથી કલા, સાહિત્ય, શિક્ષણ અને તબીબી ક્ષેત્રે પ્રદાન કરનાર 60 ગુજરાતી શ્રેષ્ઠીઓનું 'ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ'થી સમ્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત, તેમજ દેશ-વિદેશના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

X
In Mumbai, 60 nobles were honored with 'Gujarat Ratna Gaurav Award'
In Mumbai, 60 nobles were honored with 'Gujarat Ratna Gaurav Award'
In Mumbai, 60 nobles were honored with 'Gujarat Ratna Gaurav Award'
In Mumbai, 60 nobles were honored with 'Gujarat Ratna Gaurav Award'
In Mumbai, 60 nobles were honored with 'Gujarat Ratna Gaurav Award'
In Mumbai, 60 nobles were honored with 'Gujarat Ratna Gaurav Award'
In Mumbai, 60 nobles were honored with 'Gujarat Ratna Gaurav Award'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી