ડાયરો / મુંબઈમાં કચ્છી રાજગોર સમાજ દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર સમારોહમાં ગીતા રબારીએ શૂર રેલાવ્યા

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • ગીતા રબારીએ શૂર લહેરાવી રમઝટ બોલાવી

Divyabhaskar.com

May 01, 2019, 10:57 AM IST
મુંબઈ:કચ્છી રાજગોર ઘાટકોપર દ્વારા યજ્ઞોપવિત ઉપનયન સંસ્કાર સમારોહ સાથે લોકડાયરો યાજાયો હતો. જેમાં સમાજના 17 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યા હતા અને દાતાઓ દ્વારા તેમને ભેટ આપવામાં આવી હતી. ભવ્ય લોકડાયરામાં કચ્છી કલાકારો નિલેશ ગઢવી, ગીતા રબારી, હાસ્ય કલાકાર પિયુષ મારાજ સહિતના સાથીદારોએ ડાયરામાં રમઝટ બોલાવી હતી. સમસ્ત મુંબઈ, કચ્છ અને ગુજરાતમાંથી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. અંતમાં નિલેશ ગઢવીના જન્મ દિવસ પ્રસંગે કેક કાપી ઉજવણી કરી હતી. મહત્વનું છે કે આ તકે ગીતા રબારીએ પણ અહીંયા શૂર લહેરાવી રમઝટ બોલાવી હતી.
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી