મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના 4 કોચનું મુંદરામાં આગમન થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2019થી બુલેટ ટ્રેનનું ટ્રાયલ શરૂ થશે
  • દક્ષીણ કોરીયાથી દરીયાઈ માર્ગે આગમન

રાજકોટ: મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન ધીમેધીમે આગળ વધી રહ્યો છે. ત્યારે કચ્છના મુંદરામાં મુંબઈ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેનના 4 કોચનું આગમન આવતીકાલે થશે. 

1) મેગા કંપનીના અધીકારીઓ મુંદરા આવવા પ્રસ્થાન કર્યું

રવિવારે દક્ષીણ કોરીયાથી દરીયાઈ માર્ગે કચ્છના મુંદરા બંદર પર બુલેટ ટ્રેનના 4 અદ્યતન કોચ આવી પહોંચશે. જેના માગે કંપનીના અધિકારીઓએ મુંદરા આવવા પ્રસ્થાન કરી દીધું છે. મહત્વનું છે કે 2019થી મુંબઈ અમદાવાદ વચ્ચે શરૂ થનારી બુલેટટ્રેનની ટ્રાયલ શરૂ થશે.