તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • The Ions Of History, The Master Key Of The Mind, The Aladdin Of The Internet, The Extract Of The Vedas, A Thunderous Jungle Story And The Taste Of Meghani, Enjoy The Whole Color match In One Click

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગત-સંગત:ઇતિહાસનો આયનો, મનની માસ્ટર કી, ઇન્ટરનેટનો અલાદ્દીન, વેદોનો અર્ક, એક ઘટાટોપ જંગલ કથા અને મેઘાણીનો આસ્વાદ, આખું રંગત-સંગત માણો એક જ ક્લિકમાં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

1. ઇતિહાસ ગવાહ હૈ/
ઝીણાને ભાગલાની જીદ છોડવા પ્રધાનમંત્રી બનાવવાની સૌપ્રથમ ઓફર કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચંદ્ર બોઝે 1940માં કરી હતી

ભાગલા ટાળવા માટે મહાત્મા ગાંધીએ તો એપ્રિલ 1947માં મુસ્લિમ લીગના સર્વોચ્ચને વડાપ્રધાન જ નહીં, એમને ઠીક લાગે તો તમામ મુસ્લિમ પ્રધાનો લઈને કેન્દ્રનું પ્રધાનમંડળ રચવા માટે મોકળાશ કરી આપવા સુધીની તૈયારી પણ વાઇસરોય સમક્ષ પ્રસ્તુત કરી હતી.

***

2. નેટસ્કેપ/
ફ્રીમાં ફાઇલ ટ્રાન્સફર, કસ્ટમાઇઝેશન તો ખરું જ પણ સાથે અગણિત બ્લોગ્સ અને સંગીતની દુનિયાનો ખજાનો આપતી આ એપ્સ વિશે જાણવા જેવું ખરું

ફાઇલ ટ્રાન્સફરની સગવડ આપતી કેટલીક એપ્સ પર સરકારે ભલે પ્રતિબંધ મૂક્યા હોય, પરંતુ Smash એપ એવી છે જે 2GB સુધીની ફાઇલ ફ્રીમાં ટ્રાન્સફર કરવા દેશે અને ફોલ્ડરમાં સાચવીને પણ રાખશે. ***

3. મનન કી બાત/
અધીરતા, હતાશા અને ચીડિયાપણું...ઈન્ટરનેટ એડિક્શનની રોજિંદા જીવનને થતી ભયાનક આડઅસરો!!

ઇન્ટરનેટ એડિક્શનથી ડાયાબિટીઝ, હાઇપરટેન્શન, હૃદયરોગ વગેરે જેવા રોગોનું જોખમ તો ખરું જ પણ સાથે ડિપ્રેશન, એન્ઝાયટી અને ઇન્સોમ્નિયા પણ થઈ શકે છે. ***

4. એક્સપ્લોર ઇન્ડિયા/
રોમાંચ અને ભૂતકાળના રાહસ્યોથી ઘેરાયેલું મધ્ય ભારતનું અદભૂત જંગલ 'બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન'

જંગલનો રાજા મજાથી સૂકા પાંદડાંઓ ઉપર અમારાથી પચાસેક ફૂટના અંતરે આડો પડીને ગાઢ નિંદ્રાનો આનંદ લઇ રહ્યો હતો. થોડા ઘણા ફોટોગ્રાફ લીધા ત્યાં એ ઊભો થયો અને ધીમેથી ચાલીને ઝાડીમાં થઈ અમારી સામે જ એક તૂટેલા વૃક્ષ પર ઊભો રહી ગયો.
***

5. સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘ગરાસણી’ સાંભળો ઓડિયો-વીડિયો સ્વરૂપે

‘એલા, ઓળખછ તું આ ગેમાને? ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય, તું તારે મૂંગો મરીને ગાડું હાંક્યો આવ...’

***

6. વેદવાણી/
અગ્નિને અપાયેલી ‘પુરોહિત’ ઉપમા અર્થપૂર્ણ, પ્રકાશ અને હુંફ વિના જીવન છે અધુરું!!

દરેક ધ્વનિને પોતાની ખાસ ફ્રિક્વન્સી અને વાઇબ્રેશન હોય. જે અંદર અને બહારના પર્યાવરણમાં અસર ઉપજાવે છે. આ વાત આધુનિક વિજ્ઞાને પણ સ્વીકારી છે.

***

7. પોઝિટિવ પેરેન્ટિંગ/
બાળકોની મૈત્રી અને પેરેન્ટિંગ, સંબંધો પારદર્શક બનાવવા બાળકને સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં ફરક સમજાવવો જરૂરી

કિશોરના જીવનમાં પોતાના મિત્રોનો જબરદસ્ત પ્રભાવ હોય છે. તેઓ પોતાના ઘરની વાસ્તવિક પરિસ્થિતિની અવગણના કરી એક કાલ્પનિક દુનિયામાં રાચતાં થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો