તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Read In A Single Click The Collection Of Rainbow Articles On The Internet, Including Censorship, Film Restoration, And A Unique Century Of Cricket.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગત-સંગત:ઇન્ટરનેટ પર સેન્સરશિપ, ફિલ્મ રિસ્ટોરેશન, ક્રિકેટની એક અનોખી સેન્ચુરી સહિતના વિષયો પર ‘રંગત-સંગત’ના મેઘધનુષી લેખોનો સંચય એક જ ક્લિકમાં વાંચો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

1. ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
તપસ અને લહેરી બે વર્ષ બિલકુલ બોલ્યાં નહીં, પરંતુ તેમનો પ્રેમ સતત સંવાદ રચતો હતો...

જ્યારે બે વ્યક્તિઓના વિચારો મળતા હોય છે ત્યારે મિત્રતા નામની સુંદર ઈમારતનું સર્જન થતું હોય છે. તપસ અને લહેરીના વિચારોમાં સામ્યતા હતી તેથી તેઓ એકબીજાથી વધુ નજીક આવ્યાં...
***
2. મારી વાર્તા/
બે અઠવાડિયાં થઈ ગયાં હતાં અને હવે આ જેલની બધી સુવિધાઓ દિપકને આકરી લાગવા માંડી હતી...હવે તે પચીસમી તારીખ આવવાની રાહ જોઈ રહ્યો હતો!!

જેલ જેવા રૂમમાં પચ્ચીસ દિવસ તો ક્યાંય પસાર થઈ જશે એવી આશામાં દીપકે તેના પહેલા દિવસની શરૂઆત કરી અને સમયનું ભાન રહે તે માટે તેણે કેલેન્ડરમાં 1 જાન્યુઆરીના દિવસ પર ટિક કરી...
***
3. સ્ટ્રેટ ડ્રાઇવ/
ન્યૂડ બેટ સાથે ક્લિક થયેલી 21મી સદીની સૌથી યાદગાર સેન્ચુરી!!

સ્ટિકર વગરના બેટથી રમીને કોઈ સ્ટાર ખેલાડી સેન્ચુરી મારે તો ફેન્સને મૂંઝવણ થાય કે મારું બેટું આ કઈ કંપનીનું બેટ યૂઝ કરતો હશે? ગિલનું આ ન્યૂડ બેટ જોઈને ક્રિકેટમાં 21મી સદીની એક યાદગાર તસવીર સામે આવી જાય એવી છે...
***
4. સુખનું સરનામું/
બાળકને મા-બાપની ટીકાની નહીં ટેકાની જરૂર છે...પ્રોત્સાહન મળશે તો બાળકની ચોક્કસ પ્રગતિ થશે!!

બાળકોને હતોત્સાહિત કરવાને બદલે જો એને પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવે તો એનું પરિણામ હંમેશા જુદું જ મળતું હોય છે. સંતાનોને ઉતારી પાડવાને બદલે એની ક્ષમતાઓને ખીલવવા માટેનો પ્રયાસ કરવો જોઇએ.
***
5. ટેક્નોહોલિક/
ખૂલ જા સિમ સિમ!! પાસવર્ડ અને યુઝરનેમના ખજાનાને સાચવી રાખતી સિસ્ટમ પાસવર્ડ મેનેજર સિસ્ટમ...સેફ અને સિક્યોર રીતે બધા પાસવર્ડ યાદ રાખશે

ઘણીબધી કંપનીઓ પાસવર્ડ મેનેજર સિસ્ટમ બનાવે છે પણ આપણે હમણાં પેઈડ થવાને કારણે ચર્ચામાં આવેલી પણ ખાસ્સી સલામત એવી ‘લાસ્ટપાસ’ (LastPass) નામની પાસવર્ડ મેનેજર સિસ્ટમની વાત કરીશું. આ સિસ્ટમ શું છે એ સમજીશું.
***
6. ડિજિટલ ડિબેટ/
કિક અને થ્રીલ ખાતર યુવાધનને ઉત્તેજતી OTT પ્લેટફોર્મની કહાનીઓ...કાળી કમાણીની આ પ્રવૃત્તિને શું આકરી સેન્સરશિપની જરૂર નથી?

સમાજમાં સેન્સરશિપ નહીં, સમજ અને શિક્ષણની જરૂર છે. 'આપણે ડિસિપ્લિનથી શિક્ષણ આપવાનો આગ્રહ રાખીએ છીએ પણ બચ્ચાંઓને શિક્ષણ આપી દો, ડિસિપ્લિન આપમેળે આવી જશે...
***

7. બિન્જ વૉચ/
તમે કોઈ ગુજરાતી સાઇલન્ટ ફિલ્મ જોઈ છે? પહેલી બોલતી ભારતીય ફિલ્મ ક્યાં ગઈ?

ફિલ્મ ઇતિહાસનાં પુસ્તકોમાં દર્જ થયેલું છે કે 1913થી દેશમાં બોલતી ફિલ્મોનો યુગ શરૂ થયો એટલે કે 1931 સુધીમાં દેશમાં એટલિસ્ટ 20 ફિલ્મ કંપનીઓ અને સ્ટુડિયોઝ ગુજરાતીઓની માલિકીના હતા અને ચાલીસ જેટલા અગ્રણી ગુજરાતી ફિલ્મમેકરો સેંકડો સાઇલન્ટ ફિલ્મો બનાવી ચૂક્યા હતા. અત્યારે એમાંની એક પણ ગુજરાતી મેકરની સાઇલન્ટ ફિલ્મ અસ્તિત્વમાં હોવાનું જાણમાં નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો