તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રની રસધાર:ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘ધૂંધળીનાથ અને સિદ્ધનાથ’ સાંભળો ઓડિયો-વીડિયો સ્વરૂપે

2 મહિનો પહેલા

આપણા ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર’. લગભગ એક સૈકો થવા આવ્યો આ કાળજયી કૃતિને, પણ એમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આ વાર્તાઓને હવે આપણે માણીશું ઓડિયો-વીડિયો સ્વરૂપે. જી હા, મેઘાણીદાદાના શબ્દોને ઘૂંટાયેલા સ્વરના સ્વામીઓ પોતાના કંઠથી નવો ઘાટ આપશે. દર રવિવારે ‘દિવ્ય ભાસ્કર’ એપના આ ડાયરે આપણે ‘સૌરાષ્ટ્રની રસધાર’ની એક ખમતીધર વાર્તા સાંભળીશું. લ્યો ત્યારે, થાવા દ્યો...

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો