તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Is The Excesses Of Technology Killing Humanity? Will The Population Control Law Be Passed Before The Election? Read All The Interesting Articles Related To Rangat Sangat In Just One Click

રંગત-સંગત:વસ્તી નિયંત્રણના કાયદા પાછળનો મનસૂબો, સ્માર્ટ ચશ્માં, ટેક્નોલોજીનો અતિરેક વર્સિસ માનવતા... આજનું આખું ‘રંગત સંગત’ અહીં વાંચો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
મનમાં વસી ગયેલી છોકરીને કારણે બીજે ક્યાંય લગ્ન કરવાનું મન ના થાય ત્યારે સાચો રસ્તો તો કાઢવો જ પડે...

આ સંબંધ બંધાયા હોત તો સારું હતું અને આ સંબંધ ન બંધાયો હોત તો રાહત રહેત. આવી માન્યતામાં રહેવાનો કોઈ અર્થ જ નથી. દરેક સંબંધનો એક ઋણાનુબંધ હોય છે. માત્ર પતિ-પત્નીનો જ નહીં, વિશ્વનો દરેક સંબંધ અગાઉથી નિયત જ હોય છે એવું માની લેવામાં શાણપણ છે.
***
મારી વાર્તા/
'હેલ્લો, હું કુસુમાકર. હું આપઘાત કરી રહ્યો છું પણ તમે મને નહીં બચાવી શકો...ઓન્લી સેવન મિનિટ્સ અને મારું ધબકતું હૃદય બંધ થઈ જશે

બધું જ ફાલતુ, ગંદુ-ગોબરું, માથાકૂટિયું. દુનિયા પણ આખી એવી જ. ખાસ તો એની દુનિયા નામ:શેષ થઈ ચૂકી છે. હવે એમાં તલભારેય ના જીવવાનો આનંદ બચ્યો છે ના ઉત્સાહ. બસ, આજનો દિવસ છેલ્લો. બહુ જીવી લીધું. એણે કાલે ખરીદેલા મજબૂત દોરડા ભણી ધારીને જોયું...
***
સુખનું સરનામું/
જો જો ટેક્નોલોજીનો અતિરેક માનવતાને મારી ન નાખે

દાદાએ યુવાન પૌત્રને હળવેકથી કહ્યું, 'બેટા, તારી વાત તો સાચી છે કે આ ઓનલાઇન ખરીદી કરવાથી આપણો સમય બચે છે. થોડું ડિસ્કાઉન્ટ પણ મળે એટલે પૈસા પણ બચે. પણ સમય અને પૈસા બચાવવા જતા જેના વગર જીવવું મુશ્કેલ છે એવો માનવીય સંબંધ છૂટી જાય છે એનું શું?'
***
ટેક્નોહોલિક/
શું હવે ઊલટાં ચશ્માંનું સ્થાન સ્માર્ટ ચશ્માં લેશે?

ક્રાઈમ ડિટેક્શનથી લઇને ઇન્ટરનેટ કનેક્શન સુધીના પ્રોગ્રામ ગ્લાસીસમાં હશે. ઓગમેન્ટેડ રિયાલિટીની મદદથી હવે એવાં ચશ્માં મળે છે જે એક કમ્પ્યૂટર જેવું કામ આપશે. તો ચાલો, આ ઓગમેન્ટેડ રિયાલિટીવાળાં ચશ્માંની દુનિયામાં એક ડોકિયું કરીએ અને આ ગ્લાસીસને સ્માર્ટ ગ્લાસીસ કેમ કહેવાય છે એ જાણીએ.
***
ડિજિટલ ડિબેટ/
વસતિ નિયંત્રણ માટે કાયદો કરવાની જરૂર છે ખરી?

અત્યારે પણ આસામ અને ઉત્તર પ્રદેશની સરકાર કાયદો કરવાની વાત કરી રહી છે પણ ચૂંટણી પહેલાં કાયદો પસાર કરશે ખરી? વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ કર્યો છે કે આ કાયદાથી નુકસાન હિંદુઓને છે ત્યારે યુપીની ભાજપ સરકાર કેટલી ગંભીર? આ સવાલનો જવાબ મેળવવા થોડા મહિના રાહ જોવી પડશે.