• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • How Much Trust Does India Have In The Taliban's Claim? Can The Power Of Love Bring Man Back To Life? From Debates To Enjoy Rakshabandhan's Funniest Story In Just One Click

રંગત સંગત:તાલિબાનના દાવા પર ભારત ભરોસો રાખી શકે? પ્રેમની તાકાત માણસને ફરી જીવતો કરી શકે? રક્ષાબંધનની બે વાર્તા સહિત આજનું આખું ‘રંગત સંગત’

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
સંબંધમાં પ્રેમની તાકાતનો એવરેસ્ટઃ આધુનિક સાવિત્રીએ કોમામાં ગયેલા પતિને પ્રેમની શક્તિથી પાછો ભાનમાં આણ્યો

છાતીમાં દુખાવાને કારણે વિવેકભાઈએ કાર્ડિયોલોજિસ્ટની અપોઈન્ટમેન્ટ લીધી. દર્દની ગંભીરતા સમજીને ડોક્ટરે એન્જિયોગ્રાફી તાકીદે કરાવી લેવાની સલાહ આપી. 12 ઓગસ્ટ, 2011ના રોજ એન્જિયોગ્રાફી થઈ. વિવેકભાઈની રક્તવાહિનીઓમાં બ્લોક હતા. ડોક્ટરે કહ્યું કે, બાયપાસ સર્જરી સિવાય બીજો કોઈ ઉકેલ નથી.
***
મારી વાર્તા/
અચાનક થયેલી હેડલાઈટે ઓમને વિચારોમાંથી જગાડ્યો. જોરદાર ઝટકા સાથે ગાડીને બ્રેક મારી...પાછળની સીટ પરથી રાધી નીચે પડી ગઈ અને અર્જુન સફાળો જાગી ગયો!!

કહેવાય છે ને કે સારા માણસની અહીંયાં જરૂર છે એમ ઉપર પણ વધારે જરૂર હોય છે. એક દિવસ અર્જુન અને રાધીને લઈને મિ. મહેતા ફેકટરીએ પહોંચ્યા. બંને બાળકોને બહાર બેસાડી પોતે કામદારોને પગાર કરવાનો હોવાથી અંદર ગયા. આ હતી એમની અર્જુન-રાઘી સાથેની આખરી મુલાકાત.
***
સુખનું સરનામું/
બહેનના પ્રેમ અને સમર્પણનો પરિચય આપતી બે વાર્તાઃ દરેકને પોતાની બહેન યાદ આવી જશે!!

'ભાઇ, મને આ લસ્સી પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી આપોને.'લસ્સીનું પેકીંગ કરાવીને તારે શું કરવું છે? 'છોકરીએ ભરાયેલા અવાજે દુકાનવાળાને કહ્યું, 'ભાઇ, તમારી આ લસ્સી કેવી સરસ છે. ઘરે મારે નાનો ભાઇ છે એને આવી લસ્સી કે દી પીવા મળશે? મારે લસ્સી નથી પીવી મારે મારા ભઇલા માટે લઇ જવી છે.
***
ડિજિટલ ડિબેટ/
તાલિબાનના દાવા પર કેટલો ભરોસો ભારત કરી શકે?

દુનિયાને જે કરવું હોય એ કરે પણ ભારતની બાજુની ગલી એટલે કે અફઘાનિસ્તાનમાં હવે આતંકવાદી ગોબાચારીનો અડ્ડો ખુલ્લી ગયો છે તેનાથી સાવચેત થઈને દેશે વિકલ્પો તપાસવાનું શરૂ કરી દેવું જોઇએ કે ભારત પાસે કેવા-કેવા વિકલ્પો છે અને શું ભારતે તાલિબાનને માન્યતા આપવી જોઈએ ખરી? ચાલો એક ચર્ચા કરીએ...

અન્ય સમાચારો પણ છે...