તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Get Rid Of Anxiety, Save Money, Teach Conversation Art To Kids, Travel To Uttarakhand And Enjoy Meghani's Story, All Together Here In 'Rangat Sangat'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગત-સંગત:એન્ઝાયટી ભગાવો, પૈસા બચાવો, બાળકોને કન્વર્ઝેશન આર્ટ શીખવો, ઉત્તરાખંડનું સાતતાલ ફરો અને મેઘાણીની વાર્તા માણો, બધું જ એકસાથે અહીં ‘રંગત-સંગત’માં

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

1. મનન કી બાત/
સતત ચિંતા, ડરનો અનુભવ, પેનિક અટેક, શ્વાસમાં તકલીફ... એન્ઝાયટીનાં આ લક્ષણો નકારાત્મક વિચારસરણીને પ્રેરે છે, મન પર નિયંત્રણ રાખવા યોગ અને મેડિટેશન કરો


એન્ઝાયટી એક એવી ભાવના છે જે આપણે નાના-મોટા પાયે અનુભવતા જ હોઈએ છીએ. પરંતુ જ્યારે એન્ઝાયટીની માત્રા એક હદથી વધી જાય અને તે આપણા કામ અથવા સામાન્ય જીવન પર લાંબા સમય સુધી અસર કરવા માંડે તો તેની સારવાર કરવી જરૂરી થઈ જાય છે.
***
2. નેટસ્કેપ/
તમારું પોતાનું મ્યુચ્યુઅલ ફંડ બનાવો smallcaseની મદદથી, અને ખૂબ જ ઓછા ખર્ચે વિદેશમાં પૈસાની લેવડ-દેવડ કરવી હોય તો Wise બેસ્ટ ઓપ્શન!


ટૂંકા કે મધ્યમગાળા માટે તમારે રોકાણ કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડ સહી નહીં હૈ. આની સામે જો તમને ગમતા કોઈ આઈડિયા, થીમ કે સ્ટ્રેટેજીને આધારે સ્ટોક્સમાં રોકાણ કરવું હોય તો smallcase બેસ્ટ રહેશે.
***
3. પોઝિટિવ પેરેન્ટિંગ/
કોરી પાટી સમાન બાળકને વાતચીત કરવાની કળા વિકસાવવામાં માતા-પિતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા, બાળક એકવાર ખૂલી ગયું તો તેમના બધા ખજાના ખૂલી જશે!

બાળકો પોતાના મનની વાત, વિચાર કે વ્યથા યોગ્ય સમયે માતા-પિતા કે વડીલ સમક્ષ અભિવ્યક્ત કરી શકતા નથી, તેમની અંદરનો મૂંઝારો કોઈની પાસે ઠાલવી શકતા નથી. તો ચાલો બાળકોને બોલતા કરીએ.
***
4. વેદવાણી/
સુખની ત્રણ માસ્ટર કી: નરવું તન, કાબૂમાં મન અને ચોખ્ખું અંતર


અહીં વાણી, પ્રાણ, આંખ, કાન વગેરેને બળવાન કરવાની પ્રાર્થના કરવામાં આવી છે. આ બધા અંગો જેની ચેતનાથી ચાલે છે, તે ઈશ્વરનો આભાર પણ માનવો જોઇએ!
***
5. ઈતિહાસ ગવાહ હૈ/
સર સિરિલ રેડક્લિફે ભાગલાની ગોઝારી સરહદરેખા ખેંચી અને 10 લાખ લોકો મોતને ઘાટ ઊતર્યા!


પૂર્વ પાકિસ્તાન એટલે હવેનું બાંગલાદેશ અને પશ્ચિમ પાકિસ્તાન એટલે હવેનું પાકિસ્તાન મેળવનાર ઝીણા જીદે ચડ્યા હતા કે બંગાળ અને પાકિસ્તાન આખેઆખું પાકિસ્તાનને મળે. નેહરુ-સરદારની જોડી એ માટે તૈયાર નહોતી.
***
6. એક્સપ્લોર ઇન્ડિયા/
સાતતાલ યાને કે કુદરતનો સ્ટુડિયો, મુક્તમને મહાલતાં પંખીઓને નજીકથી નિહાળવાનું સ્વર્ગ સમું વન


આ જગ્યાને વાઈલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ ‘સ્ટુડિયો’ના હુલામણા નામથી ઓળખે છે કેમ કે અહીં કોફીનો મગ અને કેમેરા લઇને કોઈ પણ જગ્યાએ શાંતિથી બેસી જાઓ તો આખા દિવસ દરમ્યાન લગભગ 50થી 100 અલગ અલગ પક્ષીઓના ફોટોગ્રાફ લઇ શકો, એ પણ જગ્યા બદલ્યા વિના!
***
7. સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘મોત સાથે પ્રીતડી’ સાંભળો ઓડિયો-વીડિયો સ્વરૂપે


સૌરાષ્ટ્રની રસધારની વધુ એક ચિરંજીવી વાર્તા ઓડિયો-વીડિયો સ્વરૂપે માણીએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો