તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • From The Princely States Of Rajasthan To The Story Of Startups, From Cyber Hygiene To Helping Children To The Voice Of The Vedas, Read Today's Creation Here

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગત-સંગત:રાજસ્થાનનાં રજવાડાંઓથી સ્ટાર્ટઅપ્સની સ્ટોરી સુધી, બાળકોને મદદરૂપ સાયબર હાઇજીનથી લઇને વેદોની વાણી સુધી, આજનું સર્જન રંગત-સંગત વાંચો અહીં

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/

સૂર્યનગરી જોધપુર - રાજસ્થાનનાં રજવાડાંઓનાં ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતું નગર!!
રાજસ્થાનના સમૃધ્ધ સાંસ્કૃતિક વારસાની ધરોહર સંગોપીને બેઠેલું એવું જ એક નગર એટલે જોધપુર. 'બ્લુ સિટી' તરીકે ઓળખાતા જોધપુરના મહેલો, દુર્ગો અને મંદિરોમાં રાજસ્થાનના રંગો ઝળકે છે...
***
મનન કી બાત/

શું તમારી આસપાસમાં કોઈ બાળકને મંદબુદ્ધિનાના લક્ષણો છે?
આપણા સમાજમાં મંદબુદ્ધિથી પીડિત વ્યક્તિ પર ખૂબ હસી મજાક ઠઠ્ઠા થતા હોય છે. મંદબુદ્ધિ શબ્દનો પ્રયોગ પણ લોકો એકબીજાને હેરાન કરવા અને મજાક કરવા એટલો સહજપણે કરતા હોય છે કે એ શબ્દ એક જાતનો અભદ્ર શબ્દ બની ગયો છે. સાચા અર્થમાં ઇન્ટેલેક્યુઅલ ડિસેબિલિટી એક જાતની ડિસેબિલિટી જ છે.
***
નેટસ્કેપ/

સ્ટાર્ટઅપ્સમાં નોકરી મેળવો Angel listની મદદથી...દુનિયાભરની કંપનીઓનો ડેટા મેળવવો હોય તો Crunchbase છે બેસ્ટ!!
સ્ટાર્ટઅપ્સને ચલાવનારા મુખ્ય બે પરિબળો છે. એક તો પૈસા એટલે રોકાણકારો અને બીજું છે ટેલેન્ટ એટલે કે કર્મચારીઓ. એટલે Angel list પર લોકો નોકરી માટે Apply કરી શકે એવી સુવિધા શરૂ કરવામાં આવી.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/

શું આપણા બાળકો સાઇબર હાઇજીન વિશે જાણે છે?
આપણે સોશિયલ મીડિયાના વ્યસની કેમ થઇ જઈએ છીએ? કદાચ આપણે હંમેશાં કોઈની સાથે જોડાવા અને કમ્યુનિકેટ કરવા માટે કારણો શોધી રહ્યા હોઈએ છીએ. આપણે સમુદાયનો ભાગ રહેવા માગીએ છીએ. જ્યારે કોઈ આપણને પિંગ કરે કે આપણને તરત જવાબ આપે તો આપણા શરીરમાં ડોપામાઇનની એક લહેર પ્રસરી જાય છે.
***
વેદવાણી/

વેદ અને વેદવ્યાસ: વેદ એટલે જ્ઞાન અને વ્યાસ એટલે વિસ્તાર, જેણે જ્ઞાનનો વ્યાપ વધાર્યો તે વેદવ્યાસ!!
હજારો વર્ષ પહેલાંના મંત્રો આજે પણ શુદ્ધ અવસ્થામાં આપણી સાથે છે! તેનો જશ કોઇ એક વ્યક્તિને આપવો હોય તો મહર્ષિ વેદવ્યાસને આપી શકાય. આજે પણ રામાયણ કે ભાગવત કથાની વેદીને વ્યાસપીઠ કહેવામાં આવે છે. તો ચાલો આજે મહર્ષિ વેદ વ્યાસ વિશે જાણીએ.
***
સૌરાષ્ટ્રની રસધાર/

ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘ચારણની ખોળાધરી’ સાંભળો ઓડિયો-વીડિયો સ્વરૂપે
ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.
***
(આવરણ તસવીરઃ જોધપુર, રાજસ્થાન તસવીરકારઃ કૌશિક ઘેલાણી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો