તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Enjoy A Fascinating Consonant Of Reading, Including Motivational Story, Podcast's Popularity And Tendulkar's Birthday Articles, Read 'Rangat Sangat' In One Click.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગત-સંગત:મોટિવેશનલ સ્ટોરી, પોડકાસ્ટની પોપ્યુલારિટી અને સચિનની બર્થ ડે પર તેને ટ્રિબ્યુટ આપતા લેખ સહિત વાંચનનું રસભર્યું વ્યંજન માણો એકસાથે, 'રંગત-સંગત' એક જ ક્લિકમાં વાંચો

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
સ્ત્રીના શરીર પર કોનો અધિકાર? પુરુષપ્રધાન સમાજની કડવી વાસ્તવિકતા પર રસપ્રદ ચર્ચા

લગ્નેત્તર સંબંધો એ વાસ્તવિકતા છે. સદીઓથી તે ચાલ્યા આવે છે. લગ્ન કર્યા પછી પરિણિત પુરુષ કે પરિણિત સ્ત્રી પોતાના સામાજિક કે કાયદાકીય સાથીદાર સિવાય અન્યત્ર સાથે શરીર સંબંધ બાંધવા પ્રયાસરત હોય છે
***
સ્ટ્રેટ ડ્રાઇવ/
ટ્રિબ્યુટ: એ કોઈ ભણવા માટેનો સબ્જેક્ટ નહોતો પણ આપણી બિનશરતી ખુશીનો એક સોર્સ હતો, સચિન એટલે મારી બાળપણની સૌથી યાદગાર ભાઈબંધી!!

90ના દાયકામાં સચિન વન મેન શો હતો અને 2000ના દાયકામાં પણ તેના આઉટ થતા જ મેજોરિટી ઘરે ટીવી બંધ થઈ જતા હતા કારણ કે, આશાનો અંત. આજે વિરાટ કોહલી ક્રિઝ પર ઊભો હોય તો બધાને ખાતરી હોય છે કે 10માંથી 9 વખત ભારત રનચેઝ કરી જ દેશે.
***
સુખનું સરનામું/
અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી

હોસ્પિટલના બિછાને પડ્યા પડ્યા અરુણીમાંએ એક સંકલ્પ કર્યો ‘મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે.' જે લોકોએ આ વાત સાંભળી એ બધા અરુણીમાંને ગાંડી ગણવા લાગ્યા.
***
મારી વાર્તા/
નંદુ રોજની જેમ આજે પણ કામ પર આવી હતી ત્યાં જ તો ટીવી પર વડાપ્રધાન બે હાથ જોડી કહ્યુ લોકડાઉન...અને નંદુને પરસેવો છુટી ગયો!!

કચરો વાળતાં વાળતાં એની નજર છાપાં પડી. મોટા અક્ષરે લખ્યું હતું, 'ઘરમાં રહો, સુરક્ષિત રહો' એણે છાપાંના એ પાનાંનો ડુચ્ચો કરી નાંખ્યો. પાછો ડુચ્ચો ખોલીને કટકા કર્યાં ઝીણાં ઝીણાં અને કચરાની સૂપડીમાં નાંખ્યા. એની આ વિચિત્ર હરકતને રમાબેન જોઈ રહ્યાં...
***
ડિજિટલ ડિબેટ/
દેશનું આરોગ્ય તંત્ર ઓક્સિજન પર કેમ આવી ગયું?

આર્થિક અને સામાજિક નુકસાન કરનારા રાજકીય પક્ષોએ આ વખતે આરોગ્યનું નુકસાન જનતાની કેડ પર નાખ્યું છે કારણ કે, તેમને ચૂંટણીઓ જીતવી હતી. માત્ર સત્તાલક્ષી રાજકારણ કરનારા રાજકીય પક્ષોના પાપે આજે દેશનો નાગરિક ઓક્સિજન વિના તડપી રહ્યો છે.
***
ટેક્નોહોલિક/
રેડિયો કાનની સ્કૂલ છે તો પોડકાસ્ટ એટલે કાનની કોલેજ!

પોડકાસ્ટ એ બોલાતાં શબ્દોની એવી ફાઈલ છે જેને સાંભળવાવાળા પોતાને ગમતા ડિવાઇસ જેવા કે મોબાઈલ વગેરે પર ડાઉનલોડ કરી શકે અને એને સમય હોય ત્યારે સાંભળી શકે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો