• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Digital Fiber Will Now Also Predict The Future Health Of Man ... But How? Making A Baby Wooden Doll Or Clay? Read The Fascinating Treasure Trove Of Color coding Readings Here

રંગત-સંગત:કેન્દ્ર V/s ટ્વિટરનો જંગ, માણસની હેલ્થ પ્રીડિક્ટ કરતાં ફાઇબર, બાળઉછેરની એક મોટિવેશનલ કથા અને ઘણું બધું, વાંચો આજનું ‘રંગત-સંગત’

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
કામિની મુગ્ધવયે પ્રેમમાં પડી, પોતાના પ્રેમી પાછળ તે પાગલ હતી...પણ જિંદગીએ એવી રમત રમી કે એ રીતસરની પાગલ બની ગઈ

કામિનીને ખબર નહોતી કે ચેટિંગની સાથે સાથે તેની સાથે ચીટિંગ પણ થઈ રહી છે. મુગ્ધતાની લપસણ ભૂમિ પર એ તો સરરરરર કરતી લપસતી હતી. દિવસ અને રાત તેને તો અલ્પેશ વિના બીજું કોઈ દેખાતું જ નહોતું. એના મનમાં પાક્કું જ હતું કે અલ્પેશ સાથે જ તેનાં લગ્ન થશે.
***
મારી વાર્તા/
મોહિનદાને એવો ભાસ થયો કે સંમોહિની એમને જોઈ રહી છે...તેની આંખો જોઈને લાગ્યું જાણે વિજુ જ જોઈ લો...હા વિજુ જ!!

કાર્યક્રમ પત્યો કે તેઓ ઊભા થઈ જવાની તૈયારી કરે ત્યાં જ માહેશ્વરીદેવી તેની પાસે આવ્યા અને નમસ્તે કરીને કહ્યું, 'સંમોહિની બોલાવે છે, ચાલો.' 'મને!' એમને મનોમન આશ્ચર્ય થયું પણ મોહિનદા ખરેખર જ આકર્ષાયા હતાં. એક ચુંબકીય તત્વ ખેંચી ગયું.
***
સુખનું સરનામું/
ઢીંગલી લાકડાની છે કે માટીની...એ ઓળખી જશો તો બાળકની કારકિર્દીનું યોગ્ય ઘડતર કરી શકશો!!

પ્રભુએ કોઇને માટીની ઢીંગલી બનાવી છે તો કોઇને લાકડાની ઢીંગલી બનાવી છે. તમારુ સંતાન કેવા પ્રકારની ઢીંગલી છે એ માતા-પિતા તરીકે તમારે નક્કી કરવાનું છે. જો તમારી ઢીંગલી કેવી છે એ તમે ઓળખી શકશો તો જ એની કારકિર્દીનું યોગ્ય ઘડતર કરી શકશો.
***
ટેક્નોહોલિક/
યે મોહ મોહ કે ધાગે, તેરે સાયન્સ સે જા ઉલઝે...કપડાંમાં વણાઈને હેલ્થની પલ પલ કી ખબર આપતાં ડિજિટલ ફાઇબર

ડિજિટલ ફાઈબર કાપડ દ્વારા મનુષ્યના શરીરમાં છુપાયેલી પેટર્નને ખુલ્લી પાડીને શક્યતાઓનાં દ્વાર ખોલી આપે છે, જે શારીરિક પર્ફોર્મન્સ મોનિટરિંગ અને રોગોના વહેલાં નિદાન માટે મદદરૂપ થાય છે. ઇન શોર્ટ, ડિજિટલ ફાઈબર પણ માણસની ફ્યુચર હેલ્થ વિશે જ પ્રિડિક્ટ કરે છે...પણ કેવી રીતે?
***
ડિજિટલ ડિબેટ/
ટ્વિટર વોરઃ કેન્દ્ર સરકાર અને કંપની કોના માટે લડી રહ્યાં છે?

કંપનીઓ યુઝર્સનો ડેટા એકઠો કરે છે અને કમાણી કરે છે તે વાત જાણીતી છે અને તેની સામે વ્યાજબી નિયંત્રણોના પ્રયાસો દુનિયાભરમાં થઈ રહ્યા છે. પ્રાઇવસી માટે બહુ ચિંતિત માણસે સોશિયલ મીડિયામાં ન જવું. અગત્યનો મુદ્દો એ છે કે અહીં સૌને સ્વાતંત્ર્ય છે; સૌ મર્યાદામાં રહીને પોતાનો અવાજ રજૂ કરે.

અન્ય સમાચારો પણ છે...