સેક્સ સેન્સ:એકબીજાને જોઇને બેકાબૂ બની ગયાં…

મેધા પંડ્યા ભટ્ટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મન–હૃદય પર ક્યારેય કોઇનો કાબૂ રહેતો નથી તે સૌ કોઇ જાણે છે. અનેક લોકો હોય છે, જે પોતાના મનની વાતને રજૂ કરી શકતા નથી અને દિલની ઇચ્છાને પૂરી કરી શકતા નથી. જ્હોન પણ આવો જ હતો. તેના મનમાં કે દિલમાં હોય તેને ક્યારેય કહી શકતો કે કરી શકતો નહોતો. પોતાનાં ઇમેજિનેશનનાં વર્લ્ડમાં ખોવાઇને તન-મનની સંતુષ્ટિ મેળવી લેતો હતો. જ્હોન સિંગલ હતો અને નોકરી અર્થે સુરત શહેરના એક એપાર્ટમેન્ટમાં રહેતો હતો. આજે રવિવાર હતો તેથી તે મોડે સુધી પથારીમાં પડ્યો હતો. વહેલી સવારથી જ એપાર્ટમેન્ટમાં ચહલ પહલ હતી. તેને ખૂબ અવાજ આવી રહ્યો હતો. ઊભા થઇને શું થઇ રહ્યું છે તે જોવાનું વિચારતો હતો ત્યાં દરવાજાની ઘંટડી વાગી. તેણે ઊભા થઇને દરવાજો ખોલ્યો. સામે યલો કલરની સાડી અને બ્લૂ કલરનાં સ્લિવલેસ બ્લાઉઝમાં એક મહિલા ઊભી હતી. તે દેખાવમાં સુંદર અને સોહામણી હતી. લાંબા કાળા વાળને વારંવાર પોતાનાં શરીરનાં હલનચલનથી ખભા પર આગળની તરફ લાવીને પછી પોતાના હાથથી ખભા પર પાછા ઠેલી દઇને રમાડતી હતી. આ એ જ મહિલા હતી જેને તે અનેકવાર સોસાયટીમાં જોતો હતો. જ્હોન તેને જોઇ રહ્યો હતો. મહિલાને પણ તેને ફક્ત નાઇટ ડ્રેસમાં જોવાની મજા આવી રહી હતી. બનિયાનમાં જ્હોનનું ગઠીલું શરીર અને હાથના મજબૂત બાવડા તે જોઇ રહી હતી. સામેનાં ઘરે દૂધવાળાએ ઘંટડી વગાડી તો બંનેની એકબીજાને જોવાની લિન્ક જાણે ડિસ્ટર્બ થઇ ગઇ. તે મહિલાનું નામ સ્વાતિ હતું. તેણે જ્હોનને જણાવ્યું કે સાંજે સોસાયટીમાં ક્રિસમસની ઊજવણી છે અને તે તેનો ફાળો લેવા માટે આવી છે. જ્હોને સ્વાતિને ઘરમાં આવવાનું આમંત્રણ આપ્યું અને પાંચ મિનિટ બેસવા માટે કહ્યું. જ્હોન ફ્રેશ થવા ગયો. વાતચીતમાં સ્વાતિએ જ્હોનને કહ્યું કે તે સામેનાં બિલ્ડિંગમાં જ રહે છે. જ્હોન બાથરૂમમાં બ્રશ કરી રહ્યો હતો તો સ્વાતિ ત્યાં આવીને ઊભી રહી ગઇ. ફરીથી તે જ્હોનને એકીટશે જોવા લાગી. તે જ્હોનની ખુલ્લી છાતી પર હાથ રાખી છાતીના વાળ સાથે હળવો રોમાંચ કરવા લાગી. જ્હોને પણ તકનો લાભ લઇને તેને કમરથી પકડીને પોતાની તરફ મજબૂત રીતે ખેંચી. સ્વાતિને તેની આ પકડ ગમી અને તે જ્હોનના હોઠ પર ચુંબન કરવા લાગી. જ્હોનને તેના ચુંબનથી વધારે ઉત્તેજના થઇ અને તે તેને ઊંચકીને રૂમમાં લઇ ગયો. સ્વાતિ જ્હોનની છાતી અને કપાળ પર ઝનૂનપૂર્વક ચુંબનો કરવા લાગી અને ્પળવારનો વિલંબ કર્યા વિના બંને રોમાંચક સફર પર ઊપડી ગયા. સ્વાતિ વધારે ઝનૂનપૂર્વક સાથ આપી રહી હતી. તેને જોઇને જ્હોન પણ વધારેને વધારે ઉત્તેજીત થઇ રહ્યો હતો. શરીર પર સતત વરસતો ચુંબનોનો વરસાદ અને ઝનૂની સમાગમ પ્રક્રિયા બંનેની ઉત્તેજનાને ઉજાગર કરી રહી હતી. જ્હોન સ્વાતિની ઉપરની તરફ હતો અને સંતુષ્ટિ મેળવવાનો અને આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં જ સ્વાતિએ પોતે ઉપર રહીને આ ક્રિયાને આગળ વધારવાની વાત કરી. જ્હોનને તો ભાવતું હતું ને વૈદૈ કહ્યું તેવું થયું. સ્વાતિની સેક્સ ડ્રાઇવ અને તેનાં અંગ-ઉપાંગોથી તો તે આકર્ષિત થઇ જ રહ્યો હતો પણ તેની આ વાતથી તે વધારે ખુશ થઇ ગયો. જ્હોન સ્વાતિના ચહેરાને જોઇ વધારે ઉત્તેજીત થતો હતો. તેણે પોતાની આંખો બંધ રાખી હતી અને પોતે ચરમસુખ મેળવવા તરફ જઇ રહ્યો હતો. સ્વાતિ પણ પોતાના હળવા ઊંહકારા સાથે ચરસસીમા સુધી પહોંચવાની તૈયારીમાં જ હતી ત્યાં દરવાજાની ઘંટડી વાગી. જ્હોન સફાળો જાગી ગયો અને જોયું તો તેણે એકલાએ જ ચરમસુખનો આનંદ મેળવી લીધો હતો અને થોડીક પથારી પણ સ્વચ્છ કરવી પડશે તેવી હાલત હતી. સોસાયટીમાં હજી પણ અવાજ આવતો હતો. તેણે દરવાજો ખોલ્યો તો એ જ મહિલા સામે હતી. જ્હોને હળવા સ્મિત સાથે તેને આવકારી. તે ખરેખર ફંક્શન માટે ફાળો લેવા આવી હતી અને જ્હોને તેને તે આપ્યો. તેની સાથે ઔપચારિક પરિચય કેળવ્યો. મહિલા ફાળો લઇને જતી રહી. જ્હોન પોતાના સુંદર સપના સાથે દિવસની શરૂઆત કરી ચૂક્યો હતો. નોંધ – એકલા રહેતા યુવકો પોતાના આવેગોને સાચવી શકતા નથી. તેઓ જે સ્થળે રહે છે, ત્યાં રહેતી મહિલાઓ સાથે આંખ મળતા સંપર્કમાં આવે છે. તેમની સાથે સંબંધ બંધાય છે. જે સોસાયટીમાં રહેતા લોકોની નજરથી છૂપા રહી શકતા નથી. પરિણામે બંને વ્યક્તિઓની બદનામી થાય છે. ક્યારેક યુવકો જે સ્થળોએ રહેતા હોય ત્યાં રહેતી અને તેમને દેખાવમાં ગમતી મહિલાઓને પોતાની સ્વપ્નસૃષ્ટિની મલ્લિકા બનાવીને તેમની સાથે જ્હોનની જેમ મનગમતી ક્રિયા કરી લેતા હોય છે. કેટલાકને આ રીતે પણ માનસિક અને શારીરિક સંતોષ મળતો હોય છે. જોકે આ માનસિક બીમારી છે. તેના માટે કોઇ સારા ડોક્ટરનો સંપર્ક કરવો આવા યુવકો માટે જરૂરી છે. medha.pandya@gmail.com

અન્ય સમાચારો પણ છે...