તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સક્સેસ:આ અંતર્મુખી છે પણ પોતાના આત્મવિશ્વાસથી સફળ

વોશિંગ્ટન4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઉપર (ડાબે) માર્ક ઝુકરબર્ગ અને ડાબે બિયોન્સ નોલ્સ, નીચે (ડાબે) ઇલોન મસ્ક અને જમણે સ્ટીવન સ્પીલબર્ગ - Divya Bhaskar
ઉપર (ડાબે) માર્ક ઝુકરબર્ગ અને ડાબે બિયોન્સ નોલ્સ, નીચે (ડાબે) ઇલોન મસ્ક અને જમણે સ્ટીવન સ્પીલબર્ગ

સામાન્ય માન્યતા એવી છે કે ઇન્ટ્રોવર્ટ્સમાં આત્મ વિશ્વાસનો અભાવ હોય છે. આજે એવી હસ્તીઓને જાણીએ કે જે અંતર્મુખી હોવા છતાં અત્યંત સફળ છે...

માર્ક ઝુકરબર્ગ
ઝુકરબર્ગે વિશ્વનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઊભું કર્યું છે. ફેસબુકનાં સીઓઓ શેરિલ સેન્ડબર્ગ કહે છે કે માર્ક બહુ જ શરમાળ છે, ઝાઝી વાત નથી કરતા.

બિયોન્સ નોલ્સ
અમેરિકન સિંગર બિયોન્સ કહે છે કે અંતર્મુખી સ્વભાવના કારણે જ સ્ટેજ પર પરફોર્મ કરવાનું શરૂ કર્યું હતું. બાળપણમાં ખચકાટ દૂર કરવા સ્ટેજ પર ચઢી જતી હતી.

સ્ટીવન સ્પીલબર્ગ
મહાન ફિલ્મકારોમાં સામેલ સ્ટીવન સ્પીલબર્ગ એકલા રહેવાનું પસંદ કરતા હતા. તેઓ કહેતા કે, ‘ભીડનો હિસ્સો બનવાનું મને પસંદ નથી. મિત્રો વચ્ચે અસહજ થઇ જાય છે.’

ઇલોન મસ્ક
એક ઇન્ટરવ્યૂમાં ઇલોને કહ્યું હતું કે તેઓ ખૂબ જ ઇન્ટ્રોવર્ટ એન્જિનિયર છે. તેઓ સ્ટેજ પર વાત કરવામાં હંમેશા ખચકાય છે. તે માટે તેમણે બહુ પ્રેક્ટિસ કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો