તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેસન્સ ફ્રોમ ગ્રેટ થિન્કર્સ:અપમાન કામ કરવામાં નહીં, બેકાર બેસી રહેવામાં છે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

1. જો લોકો આજની યુવા પેઢી પર નિર્ભર છે, તો ભવિષ્ય પાસે કોઈ આશા ના રાખી શકાય. આવું એટલા માટે કહું કે, આજના યુવાનો ઘણી હદ સુધી લાપરવાહ છે. હું નાનો હતો, ત્યારે અમને વડીલોને માન આપવાનું શીખવાતું, પરંતુ આજના યુવાનો જરૂરિયાત કરતા ઘણાં વધારે સમજદાર છે અને તેમનામાં સંયમ બિલકુલ નથી.
2. યોગ્ય સમયે યોગ્ય કામ કરવું ઘણું મહત્ત્વનું છે.
3. અનેક વખત એક ખરાબ વ્યક્તિના પાપ અને ખોટા કામ આખી કોમને તકલીફમાં મૂકી દે છે.
4. મૂર્ખ વ્યક્તિને દુ:ખ ભોગવ્યા પછી જ અક્કલ આવે છે.
5. કામ કરવામાં કોઈ અપમાન નથી, અપમાન તો બેકાર બેસવામાં છે.
6. જે બીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. હકીકતમાં તે પોતાને જ નુકસાન પહોંચાડે છે.
7. જરૂરિયાતમંદ વ્યક્તિએ ક્યારેય ખચકાટ ના અનુભવવો જોઈએ.
8. અપ્રામાણિકતાથી ભરેલા લાભ ના લેવા જોઈએ કારણ કે, તેનાથી છેવટે નુકસાન જ થાય છે.
9. થોડામાં થોડું જોડતા જાઓ, અને આવું વારંવાર કરો, તો એ થોડું ઝડપથી ખૂબ મોટું બની જાય છે.
10. જો તમે કોઈનું બુરુ બોલ્યા કરો છો, તો તમારાથી વધારે બુરાઈ કોઈની નહીં થાય.
11. જે પોતાના વિશે સારું વિચારી શકે છે, તે શ્રેષ્ઠ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો