તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેસન્સ ફ્રોમ ગ્રેટ થિન્કર્સ:સમજણ વિનાનું જ્ઞાન નિરર્થક છે - થ્યૂસિડિડીઝ

વોશિંગ્ટન4 મહિનો પહેલા
 • કૉપી લિંક
થ્યૂસિડિડીઝ - Divya Bhaskar
થ્યૂસિડિડીઝ

થ્યૂસિડિડીઝ ખૂબ ધનિક પરિવારના હતા. એથેનિયન ઇતિહાસકાર અને જનરલ પણ હતા. ઇતિહાસમાં તેમણે જે ફેરફાર કર્યા હતા તેના કારણે જ તેમનું કામ મશહૂર થયું હતું

 • જે મજબૂત છે તેમણે જે કરવું હોય તે જ કરે છે અને જે નબળા છે તેમણે જે માનવું હોય તે જ માને છે.
 • સમજણ વિનાનું જ્ઞાન નિરર્થક છે.
 • વ્યક્તિગત સ્વાર્થ અને લાલચ સત્તાલાલસા પેદા કરે છે અને સત્તા પ્રત્યે પ્રેમ દરેક બુરાઇનું મૂળ છે.
 • એવું નથી કે મનુષ્યો એકબીજાથી બહુ અલગ હોય છે પરંતુ એ પણ સાચું છે કે જે બહુ ઉપર આવ્યા હોય છે તેઓ સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઇ ચૂક્યા હોય છે.
 • ખુશી આઝાદી પર અને આઝાદી બહાદુરી પર નિર્ભર છે.
 • સત્યની શોધમાં માણસ કેટલા ઓછા કષ્ટ ઊઠાવે છે! જે સરળતાથી મળી જાય તે જ સ્વીકારી લે છે.
 • જ્યાં યોગ્યતા માટે મોટા ઇનામ અપાય છે ત્યાં જ સર્વોત્તમ નાગરિક મળે છે.
 • આપણે ઉપકાર લઇને નહીં, ઉપકાર કરીને મિત્રો બચાવી શકીએ છીએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો