તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેસન્સ ફ્રોમ ગ્રેટ થિન્કર્સ:પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવો જરૂરી છે

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચાર્લ્સ એફ. હનાલ જન્મ (22 મે 1866 - નિધન- 27 નવેમ્બર, 1949)

ચાર્લ્સ ફ્રાન્સિસ હાનલ અમેરિકી લેખક, ફિલસૂફ અને વ્યવસાયી હતા. તેઓ તેમના પુસ્તક ‘ધ માસ્ટર કી સિસ્ટમ’ માટે જાણીતા છે. આ પુસ્તક દ્વારા તેમણે નવા વિચારોની ક્રાંતિ લાવવામાં યોગદાન આપ્યું હતું.

1. પોતાની તાકાતનું જ્ઞાન હોવું જોઇએ. બીજું, સાહસ હોવું જોઇએ. ત્રીજું, જે-તે કાર્ય કરવાનો વિશ્વાસ હોવો જોઇએ.
2. જો આખો દિવસ નકારાત્મક વિચારો આવતા હોય તો માત્ર 10 મિનિટના રચનાત્મક વિચારોથી ખૂબસૂરત, મજબૂત અને સામંજસ્યપૂર્ણ પરિસ્થિતિઓની આશા ન રાખવી જોઇએ.
3. પાછળ રહેવાથી બચવા માટે માત્ર એક જ રસ્તો છે, આગળ ચાલતા રહેવું.
4. એક દુનિયા અંદર પણ છે. વિચારોની, અહેસાસની, રોશની અને ખૂબસૂરતીની. આ દુનિયા દેખાતી નથી પણ તેની તાકાત અસીમ છે.
5. તમારા સંજોગો સુધારવા હોય તો પોતાને સુધારો.
6. શાંતિ શોધો. શાંતિથી જ તાકાત મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો