કોવિડના ખતરનાક સમયમાં એક સારા સમાચાર એ રહ્યા કે આ દરમિયાન સ્ટાર્ટઅપ્સના ક્ષેત્રમાં ખાસ્સો એવો ઉછાળો જોવા મળ્યો. 2021માં એકલા ભારતમાં જ 14,000 નવાં સ્ટાર્ટઅપ્સ શરૂ થયાં. હવે ભારતે 100થી પણ વધુ યુનિકોર્ન (એક બિલિયન ડોલરથી વધારેની કિંમતનાં સાહસ) બનાવવાની સિદ્ધિ મેળવી લીધી છે, જેના દ્વારા એકસાથે 90 બિલિયન ડોલર ભેગા થઈ શક્યા. સ્ટાર્ટઅપ્સ માટે આ શક્યતાઓ અને ઊજળી તકથી ભરેલો સમય છે. જોકે, કોઈપણ સ્ટાર્ટઅપ શરૂ કરતાં પહેલાં તમારે ઈન્ડસ્ટ્રી એનાલિસિસ ચોક્કસ કરી લેવું જોઈએ. અહીં ત્રણ એવાં ક્ષેત્ર વિશે જાણકારી આપવામાં આવી છે કે જે કોવિડ પછીના સમયમાં સરસ રીતે વિકસિત થઈ રહ્યાં છે અને એમાં તમારા માટે પણ ઉત્તમ તક રહેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.